Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7148 | Date: 08-Dec-1997
રાખે છે પ્રભુને તારાથી દૂર, શાને તું ને તું, હી વૉન્ટ્સ ટુ મીટ યુ
Rākhē chē prabhunē tārāthī dūra, śānē tuṁ nē tuṁ, hī vaૉnṭsa ṭu mīṭa yu

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7148 | Date: 08-Dec-1997

રાખે છે પ્રભુને તારાથી દૂર, શાને તું ને તું, હી વૉન્ટ્સ ટુ મીટ યુ

  Audio

rākhē chē prabhunē tārāthī dūra, śānē tuṁ nē tuṁ, hī vaૉnṭsa ṭu mīṭa yu

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-12-08 1997-12-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15137 રાખે છે પ્રભુને તારાથી દૂર, શાને તું ને તું, હી વૉન્ટ્સ ટુ મીટ યુ રાખે છે પ્રભુને તારાથી દૂર, શાને તું ને તું, હી વૉન્ટ્સ ટુ મીટ યુ

રહ્યો છે શાને, કરતો ને કરતો તો તું અવળું, હાઉ કૅન હી મીટ યુ

મળવાને એને ઇન્તેજાર છે જેટલો એને તું, હી ઇઝ ઇગર ટુ મીટ યુ

કરતો રહ્યો છે વાર એને મળવાને તો તું, બટ હી વૉન્ટ્સ ટુ મીટ યુ

જોઈ નથી શકતો જગમાં ભલે એને તો તું, બટ હી કૅન સી યુ

કર જીવનમાં જીવનની એવી તૈયારી તો તું, સો હી કૅન મીટ યુ

વાણી, વર્તન ને વિચારને, સુધાર જીવનમાં તો તું, સો હી કૅન મીટ યુ

ઈર્ષ્યા ને વેરથી ભરી રાખ્યું છે તો તેં તારું હૈયું, સો હાઉ કૅન હી મીટ યુ

પ્રેમભર્યાં હૈયે, પ્રેમનીતરતાં નયને, પોકાર એને તું, હી વિલ શ્યોર મીટ યુ
https://www.youtube.com/watch?v=8ryBSWC5yDE
View Original Increase Font Decrease Font

રાખે છે પ્રભુને તારાથી દૂર, શાને તું ને તું, હી વૉન્ટ્સ ટુ મીટ યુ

રહ્યો છે શાને, કરતો ને કરતો તો તું અવળું, હાઉ કૅન હી મીટ યુ

મળવાને એને ઇન્તેજાર છે જેટલો એને તું, હી ઇઝ ઇગર ટુ મીટ યુ

કરતો રહ્યો છે વાર એને મળવાને તો તું, બટ હી વૉન્ટ્સ ટુ મીટ યુ

જોઈ નથી શકતો જગમાં ભલે એને તો તું, બટ હી કૅન સી યુ

કર જીવનમાં જીવનની એવી તૈયારી તો તું, સો હી કૅન મીટ યુ

વાણી, વર્તન ને વિચારને, સુધાર જીવનમાં તો તું, સો હી કૅન મીટ યુ

ઈર્ષ્યા ને વેરથી ભરી રાખ્યું છે તો તેં તારું હૈયું, સો હાઉ કૅન હી મીટ યુ

પ્રેમભર્યાં હૈયે, પ્રેમનીતરતાં નયને, પોકાર એને તું, હી વિલ શ્યોર મીટ યુ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhē chē prabhunē tārāthī dūra, śānē tuṁ nē tuṁ, hī vaૉnṭsa ṭu mīṭa yu

rahyō chē śānē, karatō nē karatō tō tuṁ avaluṁ, hāu kaૅna hī mīṭa yu

malavānē ēnē intējāra chē jēṭalō ēnē tuṁ, hī ijha igara ṭu mīṭa yu

karatō rahyō chē vāra ēnē malavānē tō tuṁ, baṭa hī vaૉnṭsa ṭu mīṭa yu

jōī nathī śakatō jagamāṁ bhalē ēnē tō tuṁ, baṭa hī kaૅna sī yu

kara jīvanamāṁ jīvananī ēvī taiyārī tō tuṁ, sō hī kaૅna mīṭa yu

vāṇī, vartana nē vicāranē, sudhāra jīvanamāṁ tō tuṁ, sō hī kaૅna mīṭa yu

īrṣyā nē vērathī bharī rākhyuṁ chē tō tēṁ tāruṁ haiyuṁ, sō hāu kaૅna hī mīṭa yu

prēmabharyāṁ haiyē, prēmanītaratāṁ nayanē, pōkāra ēnē tuṁ, hī vila śyōra mīṭa yu
Scan Image

Gujarati Bhajan no. 7148 by Satguru Devendra Ghia - Kaka

First...714471457146...Last