Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7149 | Date: 10-Dec-1997
સહુ સહુને તો સહુની વાત છે, સહુની વાતમાં તો સહુનાં દિલ છે
Sahu sahunē tō sahunī vāta chē, sahunī vātamāṁ tō sahunāṁ dila chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7149 | Date: 10-Dec-1997

સહુ સહુને તો સહુની વાત છે, સહુની વાતમાં તો સહુનાં દિલ છે

  No Audio

sahu sahunē tō sahunī vāta chē, sahunī vātamāṁ tō sahunāṁ dila chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-12-10 1997-12-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15138 સહુ સહુને તો સહુની વાત છે, સહુની વાતમાં તો સહુનાં દિલ છે સહુ સહુને તો સહુની વાત છે, સહુની વાતમાં તો સહુનાં દિલ છે

એ દિલમાં તો સહુના અરમાન છે, એ દિલમાં તો સહુના અરમાન છે

રમતી રહે છે વાત સહુની સહુના દિલમાં, એ વાતમાં તો એનું દિલ છે

મુખ ખાલી કરવાનું એનું દ્વાર છે, દિલમાં તો સહુ સહુના અરમાન છે

સહુ સહુની વાતમાં આનંદ આવે સહુને, કંટાળો ના એમાં એને તો આવે છે

ચાહે છે સહુ, સાંભળવાનો એમાં સાથ, દિલમાં તો સહુ સહુના અરમાન છે

ભરી છે ઉત્સુકતા કહેવાની સહુના દિલમાં, જ્યાં સાંભળનારનો સાથ મળે છે

ત્યારે ત્યાં તો એ વાતમાં દિલ ખીલે છે, દિલમાં તો સહુ સહુના અરમાન છે

હોય છે વાતના છેડા પાસે એની, છેડા સુધી ના વાત એની પહોંચે છે

રીત કહેવાની સહુ સહુની તો જુદી છે, દિલમાં તો સહુ સહુના અરમાન છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sahu sahunē tō sahunī vāta chē, sahunī vātamāṁ tō sahunāṁ dila chē

ē dilamāṁ tō sahunā aramāna chē, ē dilamāṁ tō sahunā aramāna chē

ramatī rahē chē vāta sahunī sahunā dilamāṁ, ē vātamāṁ tō ēnuṁ dila chē

mukha khālī karavānuṁ ēnuṁ dvāra chē, dilamāṁ tō sahu sahunā aramāna chē

sahu sahunī vātamāṁ ānaṁda āvē sahunē, kaṁṭālō nā ēmāṁ ēnē tō āvē chē

cāhē chē sahu, sāṁbhalavānō ēmāṁ sātha, dilamāṁ tō sahu sahunā aramāna chē

bharī chē utsukatā kahēvānī sahunā dilamāṁ, jyāṁ sāṁbhalanāranō sātha malē chē

tyārē tyāṁ tō ē vātamāṁ dila khīlē chē, dilamāṁ tō sahu sahunā aramāna chē

hōya chē vātanā chēḍā pāsē ēnī, chēḍā sudhī nā vāta ēnī pahōṁcē chē

rīta kahēvānī sahu sahunī tō judī chē, dilamāṁ tō sahu sahunā aramāna chē
Scan Image

Gujarati Bhajan no. 7149 by Satguru Devendra Ghia - Kaka
First...714471457146...Last