1997-12-10
1997-12-10
1997-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15139
ન જાણે ફૂટશે કઈ દિશામાંથી તેજ કિરણો, અંધકાર દૂર કરી એ જાશે

પથરાયો છે અંધકાર હૈયામાં તો જે, તેજલિસોટો એનો તો એ બની જાશે
ઋણાનુબંધ કહો એને, ચમત્કાર ગણો એને, ફરક એમાં એને તો શું પડશે
બનશે ભાવો તો એનો તેજલિસોટો, મારગ એનો એ તો કાઢી જાશે
પથરાયા તેજ એના એ અંધકારમાં, મારગ એમાંથી એ તો કાઢી જાશે
આળસ ને જાશે જીવનમાં એ ખંખેરી, પુરુષાર્થી એને એ તો બનાવી જાશે
અજ્ઞાનના અંધકારમાં એ જ્ઞાનનો પ્રકાશ બની, જીવનમાં તો એ ફેલાઈ જાશે
હોય ભલે એ પ્રકાશ નાનો કે મોટો, આસપાસનો અંધકાર એ દૂર કરી જાશે
પ્રકાશે પ્રકાશે અંધકાર ઓગળશે, અંધકાર તો એમાં તો દૂર થઈ જાશે
સૂર્યોદયની જેમ, જોઉં છું રાહ તો એ જીવનપ્રકાશની, અંધકાર દૂર કરી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
na jāṇē phūṭaśē kaī diśāmāṁthī tēja kiraṇō, aṁdhakāra dūra karī ē jāśē
patharāyō chē aṁdhakāra haiyāmāṁ tō jē, tējalisōṭō ēnō tō ē banī jāśē
r̥ṇānubaṁdha kahō ēnē, camatkāra gaṇō ēnē, pharaka ēmāṁ ēnē tō śuṁ paḍaśē
banaśē bhāvō tō ēnō tējalisōṭō, māraga ēnō ē tō kāḍhī jāśē
patharāyā tēja ēnā ē aṁdhakāramāṁ, māraga ēmāṁthī ē tō kāḍhī jāśē
ālasa nē jāśē jīvanamāṁ ē khaṁkhērī, puruṣārthī ēnē ē tō banāvī jāśē
ajñānanā aṁdhakāramāṁ ē jñānanō prakāśa banī, jīvanamāṁ tō ē phēlāī jāśē
hōya bhalē ē prakāśa nānō kē mōṭō, āsapāsanō aṁdhakāra ē dūra karī jāśē
prakāśē prakāśē aṁdhakāra ōgalaśē, aṁdhakāra tō ēmāṁ tō dūra thaī jāśē
sūryōdayanī jēma, jōuṁ chuṁ rāha tō ē jīvanaprakāśanī, aṁdhakāra dūra karī jāśē
|
|