Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7159 | Date: 15-Dec-1997
કોણ ભૂલો કરાવે છે જીવનમાં, કેવી કેવી ભૂલો, એમાં કરે છે
Kōṇa bhūlō karāvē chē jīvanamāṁ, kēvī kēvī bhūlō, ēmāṁ karē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7159 | Date: 15-Dec-1997

કોણ ભૂલો કરાવે છે જીવનમાં, કેવી કેવી ભૂલો, એમાં કરે છે

  No Audio

kōṇa bhūlō karāvē chē jīvanamāṁ, kēvī kēvī bhūlō, ēmāṁ karē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-12-15 1997-12-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15148 કોણ ભૂલો કરાવે છે જીવનમાં, કેવી કેવી ભૂલો, એમાં કરે છે કોણ ભૂલો કરાવે છે જીવનમાં, કેવી કેવી ભૂલો, એમાં કરે છે

સીધા પાટે ચાલ્યા જતા જીવનને, કોણ ઊંધા પાટે તો ચડાવે છે

બાંધી મૈત્રી જીવનમાં જ્યાં લાલચની, જીવનને ઊંધે પાટે એ ચડાવે છે

લોભની સંગે ચાલ્યા જ્યાં બે ડગલાં, રસ્તા જીવનના બદલાવે છે

મોહમાયાની સંગમાં જ્યાં ફસાયા, જીવનમાં ખોટું એ સુઝાડે છે

ઇચ્છાઓમાં તો જ્યાં ડૂબ્યા જીવનમાં, જગમાં કર્મો એ તો બંધાવે છે

કર્યો ક્ષણભરનો પણ જ્યાં ક્રોધ જે સંગાથ, જીવનમાં એ તો ડુબાડે છે

દોડયા ઈર્ષ્યા પાછળ જીવનમાં જ્યાં, જીવનને ખોટે રસ્તે એ ચડાવે છે

શોકનો સંગ કર્યો તો જીવનમાં, જ્યાં જીવના રસ બધા એ ઉડાડે છે

ભયનો સંગ કર્યો જીવનમાં તો જ્યાં, પ્રગતિ જીવનની તો એ હટાવે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇa bhūlō karāvē chē jīvanamāṁ, kēvī kēvī bhūlō, ēmāṁ karē chē

sīdhā pāṭē cālyā jatā jīvananē, kōṇa ūṁdhā pāṭē tō caḍāvē chē

bāṁdhī maitrī jīvanamāṁ jyāṁ lālacanī, jīvananē ūṁdhē pāṭē ē caḍāvē chē

lōbhanī saṁgē cālyā jyāṁ bē ḍagalāṁ, rastā jīvananā badalāvē chē

mōhamāyānī saṁgamāṁ jyāṁ phasāyā, jīvanamāṁ khōṭuṁ ē sujhāḍē chē

icchāōmāṁ tō jyāṁ ḍūbyā jīvanamāṁ, jagamāṁ karmō ē tō baṁdhāvē chē

karyō kṣaṇabharanō paṇa jyāṁ krōdha jē saṁgātha, jīvanamāṁ ē tō ḍubāḍē chē

dōḍayā īrṣyā pāchala jīvanamāṁ jyāṁ, jīvananē khōṭē rastē ē caḍāvē chē

śōkanō saṁga karyō tō jīvanamāṁ, jyāṁ jīvanā rasa badhā ē uḍāḍē chē

bhayanō saṁga karyō jīvanamāṁ tō jyāṁ, pragati jīvananī tō ē haṭāvē chē
Scan Image

Gujarati Bhajan no. 7159 by Satguru Devendra Ghia - Kaka
First...715671577158...Last