Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7168 | Date: 20-Dec-1997
મનથી કે મન વગર કરવા પડે જીવનમાં કંઈકના તો સત્કાર
Manathī kē mana vagara karavā paḍē jīvanamāṁ kaṁīkanā tō satkāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7168 | Date: 20-Dec-1997

મનથી કે મન વગર કરવા પડે જીવનમાં કંઈકના તો સત્કાર

  No Audio

manathī kē mana vagara karavā paḍē jīvanamāṁ kaṁīkanā tō satkāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-12-20 1997-12-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15157 મનથી કે મન વગર કરવા પડે જીવનમાં કંઈકના તો સત્કાર મનથી કે મન વગર કરવા પડે જીવનમાં કંઈકના તો સત્કાર

દિલથી કે દિલ વિના દેવા પડે જીવનમાં કંઈક ને કંઈક તો આવકાર

સંસારની વૈવિધતામાં રહ્યા છે કરતા વધારો તો સહુ વારંવાર

દબાઈ ગઈ જગમાં, જીવનમાં તો એમાં આત્માની ખુલ્લી પોકાર

વૈવિધ્યતામાં રહ્યા કરતા વધારો, છોડી ના શક્યા જીવનમાં અહંકાર

ભાવહીન પ્રેતસમ તો જીવી રહ્યા, કરીને જગમાં જીવનને બેકાર

નિસ્તેજ આંખો સાથે, લુખ્ખું હાસ્ય વેરી, રહ્યા ભૂલી જીવનનો પડકાર

સત્ત્વ જીવનનું ખોવાઈ ગયું, જીવી રહ્યા જીવન બનીને તો લાચાર

કર્યાં ખરાખોટા ઘણા વિચાર, કોણ છે પોતે આવ્યા ક્યાંથી કર્યાં ના વિચાર

લઈ ગયા જીવનને નીચી સપાટીએ, ભૂલીને જગમાં જીવનનો આધાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manathī kē mana vagara karavā paḍē jīvanamāṁ kaṁīkanā tō satkāra

dilathī kē dila vinā dēvā paḍē jīvanamāṁ kaṁīka nē kaṁīka tō āvakāra

saṁsāranī vaividhatāmāṁ rahyā chē karatā vadhārō tō sahu vāraṁvāra

dabāī gaī jagamāṁ, jīvanamāṁ tō ēmāṁ ātmānī khullī pōkāra

vaividhyatāmāṁ rahyā karatā vadhārō, chōḍī nā śakyā jīvanamāṁ ahaṁkāra

bhāvahīna prētasama tō jīvī rahyā, karīnē jagamāṁ jīvananē bēkāra

nistēja āṁkhō sāthē, lukhkhuṁ hāsya vērī, rahyā bhūlī jīvananō paḍakāra

sattva jīvananuṁ khōvāī gayuṁ, jīvī rahyā jīvana banīnē tō lācāra

karyāṁ kharākhōṭā ghaṇā vicāra, kōṇa chē pōtē āvyā kyāṁthī karyāṁ nā vicāra

laī gayā jīvananē nīcī sapāṭīē, bhūlīnē jagamāṁ jīvananō ādhāra
Scan Image

Gujarati Bhajan no. 7168 by Satguru Devendra Ghia - Kaka
First...716571667167...Last