1998-01-04
1998-01-04
1998-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15167
રહ્યો હોય પ્રેમ જો તારા હૈયામાં બાકી, પ્રભુનાં ચરણોમાં બધો ધરી દે

પ્રેમભર્યું હૈયું જીવનમાં તો તારું, પ્રભુનાં ચરણોમાં એને તું નિચોવી દે
પ્રભુદર્શનની લાગી હોય જો લગન તો હૈયામાં, ઇંતેજારી એમાં ભરી દે
જગસંપત્તિ હૈયેથી ત્યજી દે, પ્રભુપ્રેમની સંપત્તિ હૈયામાં ભરી દે
પ્રભુની કરુણાના કોમળ સ્પર્શને જીવનમાં હૈયામાં, એને તો સમાવી દે
પ્રભુ નથી કાંઈ અલગ તારાથી, જીવનમાં અલગતા બધી હૈયામાંથી મિટાવી દે
શુદ્ધ પ્રેમના હરેક રસ્તા, પહોંચે પ્રભુના ચરણે, જીવનમાં બરાબર આ સમજી લે
હોય કે ના હોય સંજોગ તો જીવનમાં, પ્રભુની નજદીકતા એમાં તો સાધી લે
હૈયામાં સરજી અનુપમ સૃષ્ટિ તો પ્રેમની, પ્રભુના પ્રેમને તો મ્હાણી લે
પરિપૂર્ણ પ્રેમનું પાસું તો છે પ્રભુ, જીવનમાં તું પ્રેમથી એને અપનાવી લે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō hōya prēma jō tārā haiyāmāṁ bākī, prabhunāṁ caraṇōmāṁ badhō dharī dē
prēmabharyuṁ haiyuṁ jīvanamāṁ tō tāruṁ, prabhunāṁ caraṇōmāṁ ēnē tuṁ nicōvī dē
prabhudarśananī lāgī hōya jō lagana tō haiyāmāṁ, iṁtējārī ēmāṁ bharī dē
jagasaṁpatti haiyēthī tyajī dē, prabhuprēmanī saṁpatti haiyāmāṁ bharī dē
prabhunī karuṇānā kōmala sparśanē jīvanamāṁ haiyāmāṁ, ēnē tō samāvī dē
prabhu nathī kāṁī alaga tārāthī, jīvanamāṁ alagatā badhī haiyāmāṁthī miṭāvī dē
śuddha prēmanā harēka rastā, pahōṁcē prabhunā caraṇē, jīvanamāṁ barābara ā samajī lē
hōya kē nā hōya saṁjōga tō jīvanamāṁ, prabhunī najadīkatā ēmāṁ tō sādhī lē
haiyāmāṁ sarajī anupama sr̥ṣṭi tō prēmanī, prabhunā prēmanē tō mhāṇī lē
paripūrṇa prēmanuṁ pāsuṁ tō chē prabhu, jīvanamāṁ tuṁ prēmathī ēnē apanāvī lē
|
|