Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7179 | Date: 05-Jan-1998
કર્યાં ગુણાકાર, ભાગાકાર જીવનમાં તો ઘણા, એક વાર તારી જાતને શૂન્યથી તું ગુણી લે
Karyāṁ guṇākāra, bhāgākāra jīvanamāṁ tō ghaṇā, ēka vāra tārī jātanē śūnyathī tuṁ guṇī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7179 | Date: 05-Jan-1998

કર્યાં ગુણાકાર, ભાગાકાર જીવનમાં તો ઘણા, એક વાર તારી જાતને શૂન્યથી તું ગુણી લે

  No Audio

karyāṁ guṇākāra, bhāgākāra jīvanamāṁ tō ghaṇā, ēka vāra tārī jātanē śūnyathī tuṁ guṇī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-01-05 1998-01-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15168 કર્યાં ગુણાકાર, ભાગાકાર જીવનમાં તો ઘણા, એક વાર તારી જાતને શૂન્યથી તું ગુણી લે કર્યાં ગુણાકાર, ભાગાકાર જીવનમાં તો ઘણા, એક વાર તારી જાતને શૂન્યથી તું ગુણી લે

ગોતતા ને ગોતતા જવાબ તો એનો, શૂન્યમાં તો તું ખોવાઈ જાશે

તારી જાતને ગુણવા તો શૂન્યથી, જીવનમાં શૂન્યની બાદબાકી ખીખી લે

સદ્ગુણો ને સદ્વિચારોથી હૈયું તો ભરી લે, દુર્ગુણો કાજે સમય ના રહેવા દે

કરજે ના ચિંતા તું સદ્ભાવનાઓની, એ ભાવના તને પોતાને સંભાળી લેશે

સર્જાય હૈયામાં તારા જો શૂન્યાવકાશ, શૂન્યને ચિંતા એની તો કરવા દે

શૂન્યમાંથી સર્જાઈ સૃષ્ટિ, સૃષ્ટિને પાછી શૂન્યમાં તો ભળવા દે

શૂન્યનો અંત નથી, સર્જન ને વિસર્જન છે બધું એમાં તું સમજી લે

અનેક સંખ્યાઓ થઈ ગઈ અલોપ ને અલોપ, શૂન્ય તો છવાઈ જાશે

કરો ગુણાકાર કે કરો ભાગાકાર, આખર શૂન્ય તો શૂન્ય જ રહેશે
View Original Increase Font Decrease Font

કર્યાં ગુણાકાર, ભાગાકાર જીવનમાં તો ઘણા, એક વાર તારી જાતને શૂન્યથી તું ગુણી લે

ગોતતા ને ગોતતા જવાબ તો એનો, શૂન્યમાં તો તું ખોવાઈ જાશે

તારી જાતને ગુણવા તો શૂન્યથી, જીવનમાં શૂન્યની બાદબાકી ખીખી લે

સદ્ગુણો ને સદ્વિચારોથી હૈયું તો ભરી લે, દુર્ગુણો કાજે સમય ના રહેવા દે

કરજે ના ચિંતા તું સદ્ભાવનાઓની, એ ભાવના તને પોતાને સંભાળી લેશે

સર્જાય હૈયામાં તારા જો શૂન્યાવકાશ, શૂન્યને ચિંતા એની તો કરવા દે

શૂન્યમાંથી સર્જાઈ સૃષ્ટિ, સૃષ્ટિને પાછી શૂન્યમાં તો ભળવા દે

શૂન્યનો અંત નથી, સર્જન ને વિસર્જન છે બધું એમાં તું સમજી લે

અનેક સંખ્યાઓ થઈ ગઈ અલોપ ને અલોપ, શૂન્ય તો છવાઈ જાશે

કરો ગુણાકાર કે કરો ભાગાકાર, આખર શૂન્ય તો શૂન્ય જ રહેશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyāṁ guṇākāra, bhāgākāra jīvanamāṁ tō ghaṇā, ēka vāra tārī jātanē śūnyathī tuṁ guṇī lē

gōtatā nē gōtatā javāba tō ēnō, śūnyamāṁ tō tuṁ khōvāī jāśē

tārī jātanē guṇavā tō śūnyathī, jīvanamāṁ śūnyanī bādabākī khīkhī lē

sadguṇō nē sadvicārōthī haiyuṁ tō bharī lē, durguṇō kājē samaya nā rahēvā dē

karajē nā ciṁtā tuṁ sadbhāvanāōnī, ē bhāvanā tanē pōtānē saṁbhālī lēśē

sarjāya haiyāmāṁ tārā jō śūnyāvakāśa, śūnyanē ciṁtā ēnī tō karavā dē

śūnyamāṁthī sarjāī sr̥ṣṭi, sr̥ṣṭinē pāchī śūnyamāṁ tō bhalavā dē

śūnyanō aṁta nathī, sarjana nē visarjana chē badhuṁ ēmāṁ tuṁ samajī lē

anēka saṁkhyāō thaī gaī alōpa nē alōpa, śūnya tō chavāī jāśē

karō guṇākāra kē karō bhāgākāra, ākhara śūnya tō śūnya ja rahēśē
Scan Image

Gujarati Bhajan no. 7179 by Satguru Devendra Ghia - Kaka
First...717471757176...Last