Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7190 | Date: 14-Jan-1998
દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી
Duḥkhē chē tō jyāṁ pēṭa, rahyō chē māthuṁ tō śānē kūṭī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7190 | Date: 14-Jan-1998

દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી

  Audio

duḥkhē chē tō jyāṁ pēṭa, rahyō chē māthuṁ tō śānē kūṭī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-14 1998-01-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15179 દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી

જાવું છે જ્યાં તારે હરિદ્વાર, મદ્રાસની ગાડી તો શાને પકડી

ઉદારતાને રહ્યો છે શાને વખાણી, નથી આપી શક્યો અન્યની મુખને માફી

નીકળ્યો છે જ્યાં છાશ લેવા, દોણી શાને રહ્યો છે સંતાડી

ચોપડીમાં રહ્યો છે માથું શાને સંતાડી, આવડતની છે જ્યાં ખામી

મનમાં તો વાસનાઓ કૂદંકૂદી કરે, ભક્તની છાપ દીધી છે શાને લગાડી

ભેંસ ભાગોળે છાસ છાગોળે, ઘરઆંગણે શરણાઈ શાને દીધી વગાડી

બાવાનાં તો બેઉ બગડયાં, ના બન્યો તપસ્વી ના રહ્યો સંસારી

રાખી આશા પૂજ્યા પગ, મળી લાતો તો ત્યાંથી સામટી

નીકળ્યો પ્રેમનો પૂજારી બનવા, આગ વેરની હૈયામાં ના ઠારી
https://www.youtube.com/watch?v=ekgFEVqswTw
View Original Increase Font Decrease Font

દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી

જાવું છે જ્યાં તારે હરિદ્વાર, મદ્રાસની ગાડી તો શાને પકડી

ઉદારતાને રહ્યો છે શાને વખાણી, નથી આપી શક્યો અન્યની મુખને માફી

નીકળ્યો છે જ્યાં છાશ લેવા, દોણી શાને રહ્યો છે સંતાડી

ચોપડીમાં રહ્યો છે માથું શાને સંતાડી, આવડતની છે જ્યાં ખામી

મનમાં તો વાસનાઓ કૂદંકૂદી કરે, ભક્તની છાપ દીધી છે શાને લગાડી

ભેંસ ભાગોળે છાસ છાગોળે, ઘરઆંગણે શરણાઈ શાને દીધી વગાડી

બાવાનાં તો બેઉ બગડયાં, ના બન્યો તપસ્વી ના રહ્યો સંસારી

રાખી આશા પૂજ્યા પગ, મળી લાતો તો ત્યાંથી સામટી

નીકળ્યો પ્રેમનો પૂજારી બનવા, આગ વેરની હૈયામાં ના ઠારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhē chē tō jyāṁ pēṭa, rahyō chē māthuṁ tō śānē kūṭī

jāvuṁ chē jyāṁ tārē haridvāra, madrāsanī gāḍī tō śānē pakaḍī

udāratānē rahyō chē śānē vakhāṇī, nathī āpī śakyō anyanī mukhanē māphī

nīkalyō chē jyāṁ chāśa lēvā, dōṇī śānē rahyō chē saṁtāḍī

cōpaḍīmāṁ rahyō chē māthuṁ śānē saṁtāḍī, āvaḍatanī chē jyāṁ khāmī

manamāṁ tō vāsanāō kūdaṁkūdī karē, bhaktanī chāpa dīdhī chē śānē lagāḍī

bhēṁsa bhāgōlē chāsa chāgōlē, gharaāṁgaṇē śaraṇāī śānē dīdhī vagāḍī

bāvānāṁ tō bēu bagaḍayāṁ, nā banyō tapasvī nā rahyō saṁsārī

rākhī āśā pūjyā paga, malī lātō tō tyāṁthī sāmaṭī

nīkalyō prēmanō pūjārī banavā, āga vēranī haiyāmāṁ nā ṭhārī
English Explanation Increase Font Decrease Font

When your stomach is paining, why are you pressing your head?

When you want to go to Haridwar, why did you catch the train to Madras?

Why are you praising generosity, when you are unable to forgive others?

When you wish to have buttermilk, why are you hiding the vessel so?

Why are you hiding your head in the books, when there is a defect in your skills?

In the mind, dances the lust, why have you worn the garb of devotion?

To get buttermilk, you need to first have the buffalo, why did you play the shenai in your courtyard before that?

Both things get spoiled, you neither became an ascetic nor did you become a worldly man

Keeping hopes, you worshipped the feet, but only got kicks instead

Wanted to do bhakti of love, did not cool the fire of jealousy in the heart
Scan Image

Gujarati Bhajan no. 7190 by Satguru Devendra Ghia - Kaka

દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટીદુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી

જાવું છે જ્યાં તારે હરિદ્વાર, મદ્રાસની ગાડી તો શાને પકડી

ઉદારતાને રહ્યો છે શાને વખાણી, નથી આપી શક્યો અન્યની મુખને માફી

નીકળ્યો છે જ્યાં છાશ લેવા, દોણી શાને રહ્યો છે સંતાડી

ચોપડીમાં રહ્યો છે માથું શાને સંતાડી, આવડતની છે જ્યાં ખામી

મનમાં તો વાસનાઓ કૂદંકૂદી કરે, ભક્તની છાપ દીધી છે શાને લગાડી

ભેંસ ભાગોળે છાસ છાગોળે, ઘરઆંગણે શરણાઈ શાને દીધી વગાડી

બાવાનાં તો બેઉ બગડયાં, ના બન્યો તપસ્વી ના રહ્યો સંસારી

રાખી આશા પૂજ્યા પગ, મળી લાતો તો ત્યાંથી સામટી

નીકળ્યો પ્રેમનો પૂજારી બનવા, આગ વેરની હૈયામાં ના ઠારી
1998-01-14https://i.ytimg.com/vi/ekgFEVqswTw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ekgFEVqswTw
દુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટીદુઃખે છે તો જ્યાં પેટ, રહ્યો છે માથું તો શાને કૂટી

જાવું છે જ્યાં તારે હરિદ્વાર, મદ્રાસની ગાડી તો શાને પકડી

ઉદારતાને રહ્યો છે શાને વખાણી, નથી આપી શક્યો અન્યની મુખને માફી

નીકળ્યો છે જ્યાં છાશ લેવા, દોણી શાને રહ્યો છે સંતાડી

ચોપડીમાં રહ્યો છે માથું શાને સંતાડી, આવડતની છે જ્યાં ખામી

મનમાં તો વાસનાઓ કૂદંકૂદી કરે, ભક્તની છાપ દીધી છે શાને લગાડી

ભેંસ ભાગોળે છાસ છાગોળે, ઘરઆંગણે શરણાઈ શાને દીધી વગાડી

બાવાનાં તો બેઉ બગડયાં, ના બન્યો તપસ્વી ના રહ્યો સંસારી

રાખી આશા પૂજ્યા પગ, મળી લાતો તો ત્યાંથી સામટી

નીકળ્યો પ્રેમનો પૂજારી બનવા, આગ વેરની હૈયામાં ના ઠારી
1998-01-14https://i.ytimg.com/vi/UySst5IqYKM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=UySst5IqYKM

First...718671877188...Last