1998-01-14
1998-01-14
1998-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15180
સો ગરણે ગાળી પાણી પીધું, આપત્તિ તોય આવી ને આવી

અંધારે ખૂણે બેસી આંખો બંધ કરી, તોય સૃષ્ટિ દેખાણી એ દેખાણી
દૂર રહીને પણ કરે આકર્ષણ, ચંદ્રકિરણોથી ભરતી ઓટ સરજાણી
જાણે છે સહુ જીવનમાં, નાની અમથી આંખ દે છે હૈયામાં ઉત્પાત મચાવી
સંભાળી સંભાળી ખૂબ ચાલ્યો જીવનમાં, અકસ્માતની વેળા તોય આવી ને આવી
ભર્યું હતું હૈયામાં વેર જ્યાં, મળતાં એને, આંખો કતરાણી એ કતરાણી
કરી ના સામી દરકાર જ્યાં તનની, લાવી ગઈ એ વ્યાધિ ને વ્યાધિ
સંજોગે સંજોગે હૈયું ચાહે જીવનમાં, જીવનમાં નજર તો પ્યારની ને પ્યારની
કરીએ વાતો જીવનમાં ઘણી ઘણી, હોય થોડી એમાં તો કામની ને કામની
સંભાળ્યું ના હૈયાને ને મનને જીવનમાં, જીવનમાં લાવ્યું એ ઉપાધિને ઉપાધિ
https://www.youtube.com/watch?v=CATFoItG5HI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સો ગરણે ગાળી પાણી પીધું, આપત્તિ તોય આવી ને આવી
અંધારે ખૂણે બેસી આંખો બંધ કરી, તોય સૃષ્ટિ દેખાણી એ દેખાણી
દૂર રહીને પણ કરે આકર્ષણ, ચંદ્રકિરણોથી ભરતી ઓટ સરજાણી
જાણે છે સહુ જીવનમાં, નાની અમથી આંખ દે છે હૈયામાં ઉત્પાત મચાવી
સંભાળી સંભાળી ખૂબ ચાલ્યો જીવનમાં, અકસ્માતની વેળા તોય આવી ને આવી
ભર્યું હતું હૈયામાં વેર જ્યાં, મળતાં એને, આંખો કતરાણી એ કતરાણી
કરી ના સામી દરકાર જ્યાં તનની, લાવી ગઈ એ વ્યાધિ ને વ્યાધિ
સંજોગે સંજોગે હૈયું ચાહે જીવનમાં, જીવનમાં નજર તો પ્યારની ને પ્યારની
કરીએ વાતો જીવનમાં ઘણી ઘણી, હોય થોડી એમાં તો કામની ને કામની
સંભાળ્યું ના હૈયાને ને મનને જીવનમાં, જીવનમાં લાવ્યું એ ઉપાધિને ઉપાધિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sō garaṇē gālī pāṇī pīdhuṁ, āpatti tōya āvī nē āvī
aṁdhārē khūṇē bēsī āṁkhō baṁdha karī, tōya sr̥ṣṭi dēkhāṇī ē dēkhāṇī
dūra rahīnē paṇa karē ākarṣaṇa, caṁdrakiraṇōthī bharatī ōṭa sarajāṇī
jāṇē chē sahu jīvanamāṁ, nānī amathī āṁkha dē chē haiyāmāṁ utpāta macāvī
saṁbhālī saṁbhālī khūba cālyō jīvanamāṁ, akasmātanī vēlā tōya āvī nē āvī
bharyuṁ hatuṁ haiyāmāṁ vēra jyāṁ, malatāṁ ēnē, āṁkhō katarāṇī ē katarāṇī
karī nā sāmī darakāra jyāṁ tananī, lāvī gaī ē vyādhi nē vyādhi
saṁjōgē saṁjōgē haiyuṁ cāhē jīvanamāṁ, jīvanamāṁ najara tō pyāranī nē pyāranī
karīē vātō jīvanamāṁ ghaṇī ghaṇī, hōya thōḍī ēmāṁ tō kāmanī nē kāmanī
saṁbhālyuṁ nā haiyānē nē mananē jīvanamāṁ, jīvanamāṁ lāvyuṁ ē upādhinē upādhi
સો ગરણે ગાળી પાણી પીધું, આપત્તિ તોય આવી ને આવીસો ગરણે ગાળી પાણી પીધું, આપત્તિ તોય આવી ને આવી
અંધારે ખૂણે બેસી આંખો બંધ કરી, તોય સૃષ્ટિ દેખાણી એ દેખાણી
દૂર રહીને પણ કરે આકર્ષણ, ચંદ્રકિરણોથી ભરતી ઓટ સરજાણી
જાણે છે સહુ જીવનમાં, નાની અમથી આંખ દે છે હૈયામાં ઉત્પાત મચાવી
સંભાળી સંભાળી ખૂબ ચાલ્યો જીવનમાં, અકસ્માતની વેળા તોય આવી ને આવી
ભર્યું હતું હૈયામાં વેર જ્યાં, મળતાં એને, આંખો કતરાણી એ કતરાણી
કરી ના સામી દરકાર જ્યાં તનની, લાવી ગઈ એ વ્યાધિ ને વ્યાધિ
સંજોગે સંજોગે હૈયું ચાહે જીવનમાં, જીવનમાં નજર તો પ્યારની ને પ્યારની
કરીએ વાતો જીવનમાં ઘણી ઘણી, હોય થોડી એમાં તો કામની ને કામની
સંભાળ્યું ના હૈયાને ને મનને જીવનમાં, જીવનમાં લાવ્યું એ ઉપાધિને ઉપાધિ1998-01-14https://i.ytimg.com/vi/CATFoItG5HI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=CATFoItG5HI
|