Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7192 | Date: 17-Jan-1998
ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી
Khādhuṁ pīdhuṁ śvāsō līdhā nē chōḍayā, lō jiṁdagī thaī gaī pūrī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7192 | Date: 17-Jan-1998

ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી

  Audio

khādhuṁ pīdhuṁ śvāsō līdhā nē chōḍayā, lō jiṁdagī thaī gaī pūrī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-17 1998-01-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15181 ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી

કરવાં જેવાં કાર્યો ના કર્યાં, હૈયામાં તો આશ રહી ગઈ અધૂરી

સાચા ખોટા ખયાલોમાં વીત્યા કંઈક દહાડા, મનની તો મનમાં રહી ગઈ

કારણો ગોત્યાં, કદી મળ્યાં, કદી ના મળ્યાં, મૂંઝારો કરી ગઈ એ ઊભી

તન લીધા, તન છૂટયા, સંખ્યા ના એની ગણી, સાન તોય ના આવી

પૂરતા પૂરતા આશ જીવનમાં, ખૂટયા શ્વાસો, આશાઓની રફતાર ના અટકી, ના અટકી

કઠપૂતળીની જેમ ખેલ્યો જગમાં, પ્રભુની દોરી તોય ના સમજાણી, ના સમજાણી

માયાએ બનાવ્યો અંધ જીવનમાં, જગમાં તો આંધળી દોટો કાઢી ને કાઢી

આનંદ સાગરમાં હતો પડયો તોય, જીવનમાં આનંદ પ્યાસ ના બુઝાણી, ના બુઝાણી

હતો જે પાસે ને પાસે, સાથે ને સાથે, મુલાકાત ના એની તો સાધી ને સાધી
https://www.youtube.com/watch?v=B9ozc4wiuGE
View Original Increase Font Decrease Font

ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી

કરવાં જેવાં કાર્યો ના કર્યાં, હૈયામાં તો આશ રહી ગઈ અધૂરી

સાચા ખોટા ખયાલોમાં વીત્યા કંઈક દહાડા, મનની તો મનમાં રહી ગઈ

કારણો ગોત્યાં, કદી મળ્યાં, કદી ના મળ્યાં, મૂંઝારો કરી ગઈ એ ઊભી

તન લીધા, તન છૂટયા, સંખ્યા ના એની ગણી, સાન તોય ના આવી

પૂરતા પૂરતા આશ જીવનમાં, ખૂટયા શ્વાસો, આશાઓની રફતાર ના અટકી, ના અટકી

કઠપૂતળીની જેમ ખેલ્યો જગમાં, પ્રભુની દોરી તોય ના સમજાણી, ના સમજાણી

માયાએ બનાવ્યો અંધ જીવનમાં, જગમાં તો આંધળી દોટો કાઢી ને કાઢી

આનંદ સાગરમાં હતો પડયો તોય, જીવનમાં આનંદ પ્યાસ ના બુઝાણી, ના બુઝાણી

હતો જે પાસે ને પાસે, સાથે ને સાથે, મુલાકાત ના એની તો સાધી ને સાધી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khādhuṁ pīdhuṁ śvāsō līdhā nē chōḍayā, lō jiṁdagī thaī gaī pūrī

karavāṁ jēvāṁ kāryō nā karyāṁ, haiyāmāṁ tō āśa rahī gaī adhūrī

sācā khōṭā khayālōmāṁ vītyā kaṁīka dahāḍā, mananī tō manamāṁ rahī gaī

kāraṇō gōtyāṁ, kadī malyāṁ, kadī nā malyāṁ, mūṁjhārō karī gaī ē ūbhī

tana līdhā, tana chūṭayā, saṁkhyā nā ēnī gaṇī, sāna tōya nā āvī

pūratā pūratā āśa jīvanamāṁ, khūṭayā śvāsō, āśāōnī raphatāra nā aṭakī, nā aṭakī

kaṭhapūtalīnī jēma khēlyō jagamāṁ, prabhunī dōrī tōya nā samajāṇī, nā samajāṇī

māyāē banāvyō aṁdha jīvanamāṁ, jagamāṁ tō āṁdhalī dōṭō kāḍhī nē kāḍhī

ānaṁda sāgaramāṁ hatō paḍayō tōya, jīvanamāṁ ānaṁda pyāsa nā bujhāṇī, nā bujhāṇī

hatō jē pāsē nē pāsē, sāthē nē sāthē, mulākāta nā ēnī tō sādhī nē sādhī
English Explanation Increase Font Decrease Font

Here kaka says,

The bulk of our life we spend on eating, sleeping, and breathing, and before we know, our time is up.

Didn't do work that was truly meaningful to us, and those desires just stayed with us.

Wasted most days in contemplating between right and wrong ideas, but could not manage to reach to anyone conclusion

Unnecessary exploration of thoughts and rationale left me even more confused than before.

In spite of taking several births, wisdom has yet to come.

Used every minute of my life to fulfill my expectations, but the list of expectations still kept growing.

Illusions in life got me delusional, because of which I kept running blindly in this world.

Despite having all the comforts, still seeking for something more.

And in all this chaos lost the opportunity to connect with that lord who was always by my side.
Scan Image

Gujarati Bhajan no. 7192 by Satguru Devendra Ghia - Kaka

ખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરીખાધું પીધું શ્વાસો લીધા ને છોડયા, લો જિંદગી થઈ ગઈ પૂરી

કરવાં જેવાં કાર્યો ના કર્યાં, હૈયામાં તો આશ રહી ગઈ અધૂરી

સાચા ખોટા ખયાલોમાં વીત્યા કંઈક દહાડા, મનની તો મનમાં રહી ગઈ

કારણો ગોત્યાં, કદી મળ્યાં, કદી ના મળ્યાં, મૂંઝારો કરી ગઈ એ ઊભી

તન લીધા, તન છૂટયા, સંખ્યા ના એની ગણી, સાન તોય ના આવી

પૂરતા પૂરતા આશ જીવનમાં, ખૂટયા શ્વાસો, આશાઓની રફતાર ના અટકી, ના અટકી

કઠપૂતળીની જેમ ખેલ્યો જગમાં, પ્રભુની દોરી તોય ના સમજાણી, ના સમજાણી

માયાએ બનાવ્યો અંધ જીવનમાં, જગમાં તો આંધળી દોટો કાઢી ને કાઢી

આનંદ સાગરમાં હતો પડયો તોય, જીવનમાં આનંદ પ્યાસ ના બુઝાણી, ના બુઝાણી

હતો જે પાસે ને પાસે, સાથે ને સાથે, મુલાકાત ના એની તો સાધી ને સાધી
1998-01-17https://i.ytimg.com/vi/B9ozc4wiuGE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=B9ozc4wiuGE

First...718971907191...Last