1998-01-17
1998-01-17
1998-01-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15183
સમયની કિંમત જગમાં તો જેણે ના જાણી
સમયની કિંમત જગમાં તો જેણે ના જાણી
રઝળતી વીતી જાશે જગમાં એની જિંદગાની
લાગે ક્યારેક એવી ભારી, શકશું કેમ એને તાણી
જવાની તો છે ભાગ એનો, નથી કાંઈ એ પૂરી કહાની
રહી સમયના બંધનમાં, શકશે બંધન એનાં જે તોડી
શકશે જીવનમાં જગમાં, મુક્તિ એ તો મેળવી
જીવશે જીવનમાં સમય સાધી, રહેશે દૂર એનાથી ઉપાધિ
સમયની પાર નજર ના દોડી, રહેશે સૃષ્ટિ બીજી અજાણી
સમયમાં કામ ના જે પતાવે, રહેશે હાથ એના ખાલી
જગ સંપત્તિ મળશે પાછી, ના મળશે સમયની સંપત્તિ પાછી
https://www.youtube.com/watch?v=JK1p06BtAXo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સમયની કિંમત જગમાં તો જેણે ના જાણી
રઝળતી વીતી જાશે જગમાં એની જિંદગાની
લાગે ક્યારેક એવી ભારી, શકશું કેમ એને તાણી
જવાની તો છે ભાગ એનો, નથી કાંઈ એ પૂરી કહાની
રહી સમયના બંધનમાં, શકશે બંધન એનાં જે તોડી
શકશે જીવનમાં જગમાં, મુક્તિ એ તો મેળવી
જીવશે જીવનમાં સમય સાધી, રહેશે દૂર એનાથી ઉપાધિ
સમયની પાર નજર ના દોડી, રહેશે સૃષ્ટિ બીજી અજાણી
સમયમાં કામ ના જે પતાવે, રહેશે હાથ એના ખાલી
જગ સંપત્તિ મળશે પાછી, ના મળશે સમયની સંપત્તિ પાછી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samayanī kiṁmata jagamāṁ tō jēṇē nā jāṇī
rajhalatī vītī jāśē jagamāṁ ēnī jiṁdagānī
lāgē kyārēka ēvī bhārī, śakaśuṁ kēma ēnē tāṇī
javānī tō chē bhāga ēnō, nathī kāṁī ē pūrī kahānī
rahī samayanā baṁdhanamāṁ, śakaśē baṁdhana ēnāṁ jē tōḍī
śakaśē jīvanamāṁ jagamāṁ, mukti ē tō mēlavī
jīvaśē jīvanamāṁ samaya sādhī, rahēśē dūra ēnāthī upādhi
samayanī pāra najara nā dōḍī, rahēśē sr̥ṣṭi bījī ajāṇī
samayamāṁ kāma nā jē patāvē, rahēśē hātha ēnā khālī
jaga saṁpatti malaśē pāchī, nā malaśē samayanī saṁpatti pāchī
સમયની કિંમત જગમાં તો જેણે ના જાણીસમયની કિંમત જગમાં તો જેણે ના જાણી
રઝળતી વીતી જાશે જગમાં એની જિંદગાની
લાગે ક્યારેક એવી ભારી, શકશું કેમ એને તાણી
જવાની તો છે ભાગ એનો, નથી કાંઈ એ પૂરી કહાની
રહી સમયના બંધનમાં, શકશે બંધન એનાં જે તોડી
શકશે જીવનમાં જગમાં, મુક્તિ એ તો મેળવી
જીવશે જીવનમાં સમય સાધી, રહેશે દૂર એનાથી ઉપાધિ
સમયની પાર નજર ના દોડી, રહેશે સૃષ્ટિ બીજી અજાણી
સમયમાં કામ ના જે પતાવે, રહેશે હાથ એના ખાલી
જગ સંપત્તિ મળશે પાછી, ના મળશે સમયની સંપત્તિ પાછી1998-01-17https://i.ytimg.com/vi/JK1p06BtAXo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=JK1p06BtAXo
|
|