1998-01-18
1998-01-18
1998-01-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15185
ધાર્યું ના જીવનમાં તું કરી શકે, ફાવે ત્યાં ના તું ફરી શકે

જો જીવનમાં છે આ હાલત તો તારી, ગુલામી તો ગઈ છે સદી તને
રહ્યો ના તું તારા વિચારોનો રાજા, દબાણ બીજાનું, એના પર તો ચાલે
અનેક બેડીઓ પ્હેરી તું ફર્યો, ના જીવનમાં એ ખટકે હવે તો તને
મુક્તિ કાજે કરે ધમપછાડા, શાને ના મુક્તપણે તો વિહરે
નિરંકુશ મુક્તિ ના શોભે, શાને અંકુશમાં મુક્તિ ના સેવે
મુક્ત રહ્યા છે ને છે તો એક પ્રભુ, એના શરણે ના શાને દોડે
ભળી જા એમાં એવો, એના જેવો તો એ, એ તો સહુને બનાવે
પાણીને દૂધમાં ભળતા જોયું, ગરમીમાં પહેલાં તો પાણી બળે
ભળીશ જ્યાં પ્રભુમાં તું, હર સમયે હર હાલતમાં એ બચાવે
https://www.youtube.com/watch?v=Ytbg04bQWoQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધાર્યું ના જીવનમાં તું કરી શકે, ફાવે ત્યાં ના તું ફરી શકે
જો જીવનમાં છે આ હાલત તો તારી, ગુલામી તો ગઈ છે સદી તને
રહ્યો ના તું તારા વિચારોનો રાજા, દબાણ બીજાનું, એના પર તો ચાલે
અનેક બેડીઓ પ્હેરી તું ફર્યો, ના જીવનમાં એ ખટકે હવે તો તને
મુક્તિ કાજે કરે ધમપછાડા, શાને ના મુક્તપણે તો વિહરે
નિરંકુશ મુક્તિ ના શોભે, શાને અંકુશમાં મુક્તિ ના સેવે
મુક્ત રહ્યા છે ને છે તો એક પ્રભુ, એના શરણે ના શાને દોડે
ભળી જા એમાં એવો, એના જેવો તો એ, એ તો સહુને બનાવે
પાણીને દૂધમાં ભળતા જોયું, ગરમીમાં પહેલાં તો પાણી બળે
ભળીશ જ્યાં પ્રભુમાં તું, હર સમયે હર હાલતમાં એ બચાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhāryuṁ nā jīvanamāṁ tuṁ karī śakē, phāvē tyāṁ nā tuṁ pharī śakē
jō jīvanamāṁ chē ā hālata tō tārī, gulāmī tō gaī chē sadī tanē
rahyō nā tuṁ tārā vicārōnō rājā, dabāṇa bījānuṁ, ēnā para tō cālē
anēka bēḍīō phērī tuṁ pharyō, nā jīvanamāṁ ē khaṭakē havē tō tanē
mukti kājē karē dhamapachāḍā, śānē nā muktapaṇē tō viharē
niraṁkuśa mukti nā śōbhē, śānē aṁkuśamāṁ mukti nā sēvē
mukta rahyā chē nē chē tō ēka prabhu, ēnā śaraṇē nā śānē dōḍē
bhalī jā ēmāṁ ēvō, ēnā jēvō tō ē, ē tō sahunē banāvē
pāṇīnē dūdhamāṁ bhalatā jōyuṁ, garamīmāṁ pahēlāṁ tō pāṇī balē
bhalīśa jyāṁ prabhumāṁ tuṁ, hara samayē hara hālatamāṁ ē bacāvē
ધાર્યું ના જીવનમાં તું કરી શકે, ફાવે ત્યાં ના તું ફરી શકેધાર્યું ના જીવનમાં તું કરી શકે, ફાવે ત્યાં ના તું ફરી શકે
જો જીવનમાં છે આ હાલત તો તારી, ગુલામી તો ગઈ છે સદી તને
રહ્યો ના તું તારા વિચારોનો રાજા, દબાણ બીજાનું, એના પર તો ચાલે
અનેક બેડીઓ પ્હેરી તું ફર્યો, ના જીવનમાં એ ખટકે હવે તો તને
મુક્તિ કાજે કરે ધમપછાડા, શાને ના મુક્તપણે તો વિહરે
નિરંકુશ મુક્તિ ના શોભે, શાને અંકુશમાં મુક્તિ ના સેવે
મુક્ત રહ્યા છે ને છે તો એક પ્રભુ, એના શરણે ના શાને દોડે
ભળી જા એમાં એવો, એના જેવો તો એ, એ તો સહુને બનાવે
પાણીને દૂધમાં ભળતા જોયું, ગરમીમાં પહેલાં તો પાણી બળે
ભળીશ જ્યાં પ્રભુમાં તું, હર સમયે હર હાલતમાં એ બચાવે1998-01-18https://i.ytimg.com/vi/Ytbg04bQWoQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Ytbg04bQWoQ
|