Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7200 | Date: 19-Jan-1998
હૈયું રહ્યું છે શોધી સ્વસ્થતાની કેડી, દિલની દુનિયા જ્યાં રાહત ચાહે છે
Haiyuṁ rahyuṁ chē śōdhī svasthatānī kēḍī, dilanī duniyā jyāṁ rāhata cāhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7200 | Date: 19-Jan-1998

હૈયું રહ્યું છે શોધી સ્વસ્થતાની કેડી, દિલની દુનિયા જ્યાં રાહત ચાહે છે

  No Audio

haiyuṁ rahyuṁ chē śōdhī svasthatānī kēḍī, dilanī duniyā jyāṁ rāhata cāhē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-01-19 1998-01-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15189 હૈયું રહ્યું છે શોધી સ્વસ્થતાની કેડી, દિલની દુનિયા જ્યાં રાહત ચાહે છે હૈયું રહ્યું છે શોધી સ્વસ્થતાની કેડી, દિલની દુનિયા જ્યાં રાહત ચાહે છે

પ્રેમપૂર્ણ હૈયું તો પ્રેમ ચાહે છે, જીવનમાં હૈયેથી કંકાસો દૂર રાખવા ચાહે છે

પ્રેમનું ખીલતું પુષ્પ જીવનમાં પ્રેમથી ખીલવા, અનુકૂળ વાતાવરણ ચાહે છે

જીવનસંગ્રામથી થાકેલો માનવી, જીવનમાં અનુકૂળ આરામ ચાહે છે

જીવનમાં હૈયાની સુંદરતા ચાહતું દિલ, બધી વિકૃતિઓ ફેંકી દેવા ચાહે છે

પ્રગતિ ચાહતું હૈયું તો જીવનમાં, જીવનમાં એ તો મહેનત ચાહે છે

મિત્રો ને મૈત્રી કાજે ઝૂરતું હૈયું, જીવનમાં તો મિત્રતા ચાહે છે

જીવનની શાંતિ ચાહતો માનવી, જીવનની તો ઊંડી સમજ ચાહે છે

પરમ પુરુષાર્થી માનવી જીવનમાં, ના ભાગ્યના હાથમાં રમવા ચાહે છે

પ્રભુનાં દર્શન ચાહતું તો હૈયું, જીવનમાં હૈયામાં પ્રભુની ભક્તિ ચાહે છે
View Original Increase Font Decrease Font

હૈયું રહ્યું છે શોધી સ્વસ્થતાની કેડી, દિલની દુનિયા જ્યાં રાહત ચાહે છે

પ્રેમપૂર્ણ હૈયું તો પ્રેમ ચાહે છે, જીવનમાં હૈયેથી કંકાસો દૂર રાખવા ચાહે છે

પ્રેમનું ખીલતું પુષ્પ જીવનમાં પ્રેમથી ખીલવા, અનુકૂળ વાતાવરણ ચાહે છે

જીવનસંગ્રામથી થાકેલો માનવી, જીવનમાં અનુકૂળ આરામ ચાહે છે

જીવનમાં હૈયાની સુંદરતા ચાહતું દિલ, બધી વિકૃતિઓ ફેંકી દેવા ચાહે છે

પ્રગતિ ચાહતું હૈયું તો જીવનમાં, જીવનમાં એ તો મહેનત ચાહે છે

મિત્રો ને મૈત્રી કાજે ઝૂરતું હૈયું, જીવનમાં તો મિત્રતા ચાહે છે

જીવનની શાંતિ ચાહતો માનવી, જીવનની તો ઊંડી સમજ ચાહે છે

પરમ પુરુષાર્થી માનવી જીવનમાં, ના ભાગ્યના હાથમાં રમવા ચાહે છે

પ્રભુનાં દર્શન ચાહતું તો હૈયું, જીવનમાં હૈયામાં પ્રભુની ભક્તિ ચાહે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyuṁ rahyuṁ chē śōdhī svasthatānī kēḍī, dilanī duniyā jyāṁ rāhata cāhē chē

prēmapūrṇa haiyuṁ tō prēma cāhē chē, jīvanamāṁ haiyēthī kaṁkāsō dūra rākhavā cāhē chē

prēmanuṁ khīlatuṁ puṣpa jīvanamāṁ prēmathī khīlavā, anukūla vātāvaraṇa cāhē chē

jīvanasaṁgrāmathī thākēlō mānavī, jīvanamāṁ anukūla ārāma cāhē chē

jīvanamāṁ haiyānī suṁdaratā cāhatuṁ dila, badhī vikr̥tiō phēṁkī dēvā cāhē chē

pragati cāhatuṁ haiyuṁ tō jīvanamāṁ, jīvanamāṁ ē tō mahēnata cāhē chē

mitrō nē maitrī kājē jhūratuṁ haiyuṁ, jīvanamāṁ tō mitratā cāhē chē

jīvananī śāṁti cāhatō mānavī, jīvananī tō ūṁḍī samaja cāhē chē

parama puruṣārthī mānavī jīvanamāṁ, nā bhāgyanā hāthamāṁ ramavā cāhē chē

prabhunāṁ darśana cāhatuṁ tō haiyuṁ, jīvanamāṁ haiyāmāṁ prabhunī bhakti cāhē chē
Scan Image

Gujarati Bhajan no. 7200 by Satguru Devendra Ghia - Kaka
First...719571967197...Last