1998-01-22
1998-01-22
1998-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15196
ૐકારા ઈશ્વરા, સદા નમન કરું તને ઓ યુગદાધારા

ખોવાઉં જ્યાં વિચારોમાં તારા, દીસે ત્યાં બધું શૂન્યાકારા
કરું વિચાર જ્યાં જ્યાં તારા, આવે બનીને ત્યાં તું સાકારા
સાકાર-નિરાકારના ભેદ ભુલાવી, મૂંઝવે અમને બની ત્યાં નિરાકારા
આકારે આકારે પ્રગટી કલ્પનામાં, કલ્પનાને પાવન કરનારા
વ્યાપ્યા જગમાં અણુએ અણુમાં, બનીને પ્રણવ મંત્ર ન્યારા
અ, ઉ, મ - ના બન્યા તમે, બાળો એમાં તમે તો ભવોભવ અમારા
જાણીને ઋષિમુનિઓ જપ્યા, જીવન બન્યા એના, તેજના અંગારા
ફરતી ફરતી રહી છે સૃષ્ટિ, જપતી સદા તમને ઓ ૐકારા
અમારા અણુઓમાં વ્યાપ્ત થઈને, જપાવજો સદા અમને ૐકારા
https://www.youtube.com/watch?v=ag3MeRwAz5o
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ૐકારા ઈશ્વરા, સદા નમન કરું તને ઓ યુગદાધારા
ખોવાઉં જ્યાં વિચારોમાં તારા, દીસે ત્યાં બધું શૂન્યાકારા
કરું વિચાર જ્યાં જ્યાં તારા, આવે બનીને ત્યાં તું સાકારા
સાકાર-નિરાકારના ભેદ ભુલાવી, મૂંઝવે અમને બની ત્યાં નિરાકારા
આકારે આકારે પ્રગટી કલ્પનામાં, કલ્પનાને પાવન કરનારા
વ્યાપ્યા જગમાં અણુએ અણુમાં, બનીને પ્રણવ મંત્ર ન્યારા
અ, ઉ, મ - ના બન્યા તમે, બાળો એમાં તમે તો ભવોભવ અમારા
જાણીને ઋષિમુનિઓ જપ્યા, જીવન બન્યા એના, તેજના અંગારા
ફરતી ફરતી રહી છે સૃષ્ટિ, જપતી સદા તમને ઓ ૐકારા
અમારા અણુઓમાં વ્યાપ્ત થઈને, જપાવજો સદા અમને ૐકારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
oṁkārā īśvarā, sadā namana karuṁ tanē ō yugadādhārā
khōvāuṁ jyāṁ vicārōmāṁ tārā, dīsē tyāṁ badhuṁ śūnyākārā
karuṁ vicāra jyāṁ jyāṁ tārā, āvē banīnē tyāṁ tuṁ sākārā
sākāra-nirākāranā bhēda bhulāvī, mūṁjhavē amanē banī tyāṁ nirākārā
ākārē ākārē pragaṭī kalpanāmāṁ, kalpanānē pāvana karanārā
vyāpyā jagamāṁ aṇuē aṇumāṁ, banīnē praṇava maṁtra nyārā
a, u, ma - nā banyā tamē, bālō ēmāṁ tamē tō bhavōbhava amārā
jāṇīnē r̥ṣimuniō japyā, jīvana banyā ēnā, tējanā aṁgārā
pharatī pharatī rahī chē sr̥ṣṭi, japatī sadā tamanē ō oṁkārā
amārā aṇuōmāṁ vyāpta thaīnē, japāvajō sadā amanē oṁkārā
ૐકારા ઈશ્વરા, સદા નમન કરું તને ઓ યુગદાધારાૐકારા ઈશ્વરા, સદા નમન કરું તને ઓ યુગદાધારા
ખોવાઉં જ્યાં વિચારોમાં તારા, દીસે ત્યાં બધું શૂન્યાકારા
કરું વિચાર જ્યાં જ્યાં તારા, આવે બનીને ત્યાં તું સાકારા
સાકાર-નિરાકારના ભેદ ભુલાવી, મૂંઝવે અમને બની ત્યાં નિરાકારા
આકારે આકારે પ્રગટી કલ્પનામાં, કલ્પનાને પાવન કરનારા
વ્યાપ્યા જગમાં અણુએ અણુમાં, બનીને પ્રણવ મંત્ર ન્યારા
અ, ઉ, મ - ના બન્યા તમે, બાળો એમાં તમે તો ભવોભવ અમારા
જાણીને ઋષિમુનિઓ જપ્યા, જીવન બન્યા એના, તેજના અંગારા
ફરતી ફરતી રહી છે સૃષ્ટિ, જપતી સદા તમને ઓ ૐકારા
અમારા અણુઓમાં વ્યાપ્ત થઈને, જપાવજો સદા અમને ૐકારા1998-01-22https://i.ytimg.com/vi/ag3MeRwAz5o/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ag3MeRwAz5o
|