1998-01-23
1998-01-23
1998-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15197
મંઝિલ હો પાસે કે દૂર, પ્રભુ પામવા તને, રહે ના તાકાત મારાથી દૂર

અધવચ્ચે ના રસ્તો બદલું પ્રભુ, હોય ભલે રસ્તો કાટાંઓથી ભરપૂર
અધવચ્ચે થાકું ના પ્રભુ, હૈયું રાખજે મારું, તારી શક્તિઓથી ભરપૂર
રોકે ના કોઈ પગ મારા પ્રભુ, બની ના જાઉં જગમાં, એમાં મજબૂર
છે શાંતિ મંઝિલમાં અમારી, નથી રાખવી શાંતિને હૈયાથી દૂર
આંધી અને તૂફાન જાગે, રોકાશે ના પગ મારા, થાવું નથી એમાં મજબૂર
પ્રયત્ને પ્રયત્ને કરવા છે પ્રયત્ન મજબૂત, રાખવું છે હૈયું શ્રદ્ધાથી ભરપૂર
યત્નો ને પરિણામના મેળવી ઉમંગ, કાઢવા છે એના તો એક સૂર
મંઝિલે મંઝિલે મંઝિલ બદલી, બનવું નથી જીવનમાં તો એમાં મજબૂર
છીએ ઇન્સાન, કરવું છે રોશન નામ ઇન્સાનિયતનું, રાખવી નથી હૈયાથી દૂર
https://www.youtube.com/watch?v=X_fVXRJ3MnA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મંઝિલ હો પાસે કે દૂર, પ્રભુ પામવા તને, રહે ના તાકાત મારાથી દૂર
અધવચ્ચે ના રસ્તો બદલું પ્રભુ, હોય ભલે રસ્તો કાટાંઓથી ભરપૂર
અધવચ્ચે થાકું ના પ્રભુ, હૈયું રાખજે મારું, તારી શક્તિઓથી ભરપૂર
રોકે ના કોઈ પગ મારા પ્રભુ, બની ના જાઉં જગમાં, એમાં મજબૂર
છે શાંતિ મંઝિલમાં અમારી, નથી રાખવી શાંતિને હૈયાથી દૂર
આંધી અને તૂફાન જાગે, રોકાશે ના પગ મારા, થાવું નથી એમાં મજબૂર
પ્રયત્ને પ્રયત્ને કરવા છે પ્રયત્ન મજબૂત, રાખવું છે હૈયું શ્રદ્ધાથી ભરપૂર
યત્નો ને પરિણામના મેળવી ઉમંગ, કાઢવા છે એના તો એક સૂર
મંઝિલે મંઝિલે મંઝિલ બદલી, બનવું નથી જીવનમાં તો એમાં મજબૂર
છીએ ઇન્સાન, કરવું છે રોશન નામ ઇન્સાનિયતનું, રાખવી નથી હૈયાથી દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁjhila hō pāsē kē dūra, prabhu pāmavā tanē, rahē nā tākāta mārāthī dūra
adhavaccē nā rastō badaluṁ prabhu, hōya bhalē rastō kāṭāṁōthī bharapūra
adhavaccē thākuṁ nā prabhu, haiyuṁ rākhajē māruṁ, tārī śaktiōthī bharapūra
rōkē nā kōī paga mārā prabhu, banī nā jāuṁ jagamāṁ, ēmāṁ majabūra
chē śāṁti maṁjhilamāṁ amārī, nathī rākhavī śāṁtinē haiyāthī dūra
āṁdhī anē tūphāna jāgē, rōkāśē nā paga mārā, thāvuṁ nathī ēmāṁ majabūra
prayatnē prayatnē karavā chē prayatna majabūta, rākhavuṁ chē haiyuṁ śraddhāthī bharapūra
yatnō nē pariṇāmanā mēlavī umaṁga, kāḍhavā chē ēnā tō ēka sūra
maṁjhilē maṁjhilē maṁjhila badalī, banavuṁ nathī jīvanamāṁ tō ēmāṁ majabūra
chīē insāna, karavuṁ chē rōśana nāma insāniyatanuṁ, rākhavī nathī haiyāthī dūra
મંઝિલ હો પાસે કે દૂર, પ્રભુ પામવા તને, રહે ના તાકાત મારાથી દૂરમંઝિલ હો પાસે કે દૂર, પ્રભુ પામવા તને, રહે ના તાકાત મારાથી દૂર
અધવચ્ચે ના રસ્તો બદલું પ્રભુ, હોય ભલે રસ્તો કાટાંઓથી ભરપૂર
અધવચ્ચે થાકું ના પ્રભુ, હૈયું રાખજે મારું, તારી શક્તિઓથી ભરપૂર
રોકે ના કોઈ પગ મારા પ્રભુ, બની ના જાઉં જગમાં, એમાં મજબૂર
છે શાંતિ મંઝિલમાં અમારી, નથી રાખવી શાંતિને હૈયાથી દૂર
આંધી અને તૂફાન જાગે, રોકાશે ના પગ મારા, થાવું નથી એમાં મજબૂર
પ્રયત્ને પ્રયત્ને કરવા છે પ્રયત્ન મજબૂત, રાખવું છે હૈયું શ્રદ્ધાથી ભરપૂર
યત્નો ને પરિણામના મેળવી ઉમંગ, કાઢવા છે એના તો એક સૂર
મંઝિલે મંઝિલે મંઝિલ બદલી, બનવું નથી જીવનમાં તો એમાં મજબૂર
છીએ ઇન્સાન, કરવું છે રોશન નામ ઇન્સાનિયતનું, રાખવી નથી હૈયાથી દૂર1998-01-23https://i.ytimg.com/vi/X_fVXRJ3MnA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=X_fVXRJ3MnA
|