Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7210 | Date: 23-Jan-1998
ગમે છે જીવનમાં જ્યાં તને, બધું ચોખ્ખું ને ચોખ્ખું
Gamē chē jīvanamāṁ jyāṁ tanē, badhuṁ cōkhkhuṁ nē cōkhkhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7210 | Date: 23-Jan-1998

ગમે છે જીવનમાં જ્યાં તને, બધું ચોખ્ખું ને ચોખ્ખું

  No Audio

gamē chē jīvanamāṁ jyāṁ tanē, badhuṁ cōkhkhuṁ nē cōkhkhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-23 1998-01-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15199 ગમે છે જીવનમાં જ્યાં તને, બધું ચોખ્ખું ને ચોખ્ખું ગમે છે જીવનમાં જ્યાં તને, બધું ચોખ્ખું ને ચોખ્ખું

શાને જીવી રહ્યો છે બનાવી, રહ્યો છે જીવનને તો મેલું

ભરી ભરી મેલ હૈયામાં, રાખ્યું છે એને તો મેલું ને મેલું

કરી કોશિશો કેટલી જગમાં, કરવા મનને તો તેં ચોખ્ખું

કરી ના દરકાર કદી થાતા એને મેલું, થાતું રહ્યું એ તો મેલું

ચોખ્ખું મન તો તારું જાશે બની જગમાં, દર્પણ એ તો તારું

તું શું છે, છે તું કેવો, બનાવી દેશે તને એ તો તારું

રાખજે હિંમત જગમાં તો તું, જોવાને એમાં તો મુખડું તારું

ચડાવશે મેલ જેટલા તો તું, જોઈ ના શકશે એમાં તને તું

ચોખ્ખા મનમાં તારા, દેખાશે તો પ્રભુ, લઈને મુખડું તો તારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gamē chē jīvanamāṁ jyāṁ tanē, badhuṁ cōkhkhuṁ nē cōkhkhuṁ

śānē jīvī rahyō chē banāvī, rahyō chē jīvananē tō mēluṁ

bharī bharī mēla haiyāmāṁ, rākhyuṁ chē ēnē tō mēluṁ nē mēluṁ

karī kōśiśō kēṭalī jagamāṁ, karavā mananē tō tēṁ cōkhkhuṁ

karī nā darakāra kadī thātā ēnē mēluṁ, thātuṁ rahyuṁ ē tō mēluṁ

cōkhkhuṁ mana tō tāruṁ jāśē banī jagamāṁ, darpaṇa ē tō tāruṁ

tuṁ śuṁ chē, chē tuṁ kēvō, banāvī dēśē tanē ē tō tāruṁ

rākhajē hiṁmata jagamāṁ tō tuṁ, jōvānē ēmāṁ tō mukhaḍuṁ tāruṁ

caḍāvaśē mēla jēṭalā tō tuṁ, jōī nā śakaśē ēmāṁ tanē tuṁ

cōkhkhā manamāṁ tārā, dēkhāśē tō prabhu, laīnē mukhaḍuṁ tō tāruṁ
Scan Image

Gujarati Bhajan no. 7210 by Satguru Devendra Ghia - Kaka
First...720772087209...Last