1998-01-23
1998-01-23
1998-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15200
તું તો મારું દિલ છે રે પ્રભુ, દિલની વાત દિલથી દિલને કહેવા દે

પ્રેમથી પ્રેમપૂર્ણ નયનોથી પ્રભુ, આજ પ્રેમથી તમને નીરખવા દે
રમતા ને ભમતા મારા ચિત્તને પ્રભુ, આજથી તારામાં રહેવા દે
મને મારા મનને મનાવી મનાવી, તુજ ચરણમાં એને રહેવા દે
સત્સંગનો સાર સમજી સમજીને, જગના સારરૂપ તને સમજવા દે
તેજે તેજે તેજ પ્રકાશે જગમાં તારું, જગમાં તારા તેજને તો ઝીલવા દે
નાનો નાનો છું જગમાં, અવગુણો ને અહંમાં, પ્રભુ નાનો મને રહેવા દે
ભૂલી ભૂલી ભવમાં પ્રભુ તો તમને, હવે ભાવથી ભવસાગર તરવા દે
જાવું જગમાં ક્યાં, જાગી છે જલન જ્યાં હૈયામાં, જલન તુજ પ્રેમની થાવા દે
કાંટા, કંકર, કપટને ત્યજીને જીવનમાં, કાયાને કષ્ટ એનું કરવા દે
https://www.youtube.com/watch?v=sCuggWTEhuE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તું તો મારું દિલ છે રે પ્રભુ, દિલની વાત દિલથી દિલને કહેવા દે
પ્રેમથી પ્રેમપૂર્ણ નયનોથી પ્રભુ, આજ પ્રેમથી તમને નીરખવા દે
રમતા ને ભમતા મારા ચિત્તને પ્રભુ, આજથી તારામાં રહેવા દે
મને મારા મનને મનાવી મનાવી, તુજ ચરણમાં એને રહેવા દે
સત્સંગનો સાર સમજી સમજીને, જગના સારરૂપ તને સમજવા દે
તેજે તેજે તેજ પ્રકાશે જગમાં તારું, જગમાં તારા તેજને તો ઝીલવા દે
નાનો નાનો છું જગમાં, અવગુણો ને અહંમાં, પ્રભુ નાનો મને રહેવા દે
ભૂલી ભૂલી ભવમાં પ્રભુ તો તમને, હવે ભાવથી ભવસાગર તરવા દે
જાવું જગમાં ક્યાં, જાગી છે જલન જ્યાં હૈયામાં, જલન તુજ પ્રેમની થાવા દે
કાંટા, કંકર, કપટને ત્યજીને જીવનમાં, કાયાને કષ્ટ એનું કરવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ tō māruṁ dila chē rē prabhu, dilanī vāta dilathī dilanē kahēvā dē
prēmathī prēmapūrṇa nayanōthī prabhu, āja prēmathī tamanē nīrakhavā dē
ramatā nē bhamatā mārā cittanē prabhu, ājathī tārāmāṁ rahēvā dē
manē mārā mananē manāvī manāvī, tuja caraṇamāṁ ēnē rahēvā dē
satsaṁganō sāra samajī samajīnē, jaganā sārarūpa tanē samajavā dē
tējē tējē tēja prakāśē jagamāṁ tāruṁ, jagamāṁ tārā tējanē tō jhīlavā dē
nānō nānō chuṁ jagamāṁ, avaguṇō nē ahaṁmāṁ, prabhu nānō manē rahēvā dē
bhūlī bhūlī bhavamāṁ prabhu tō tamanē, havē bhāvathī bhavasāgara taravā dē
jāvuṁ jagamāṁ kyāṁ, jāgī chē jalana jyāṁ haiyāmāṁ, jalana tuja prēmanī thāvā dē
kāṁṭā, kaṁkara, kapaṭanē tyajīnē jīvanamāṁ, kāyānē kaṣṭa ēnuṁ karavā dē
તું તો મારું દિલ છે રે પ્રભુ, દિલની વાત દિલથી દિલને કહેવા દેતું તો મારું દિલ છે રે પ્રભુ, દિલની વાત દિલથી દિલને કહેવા દે
પ્રેમથી પ્રેમપૂર્ણ નયનોથી પ્રભુ, આજ પ્રેમથી તમને નીરખવા દે
રમતા ને ભમતા મારા ચિત્તને પ્રભુ, આજથી તારામાં રહેવા દે
મને મારા મનને મનાવી મનાવી, તુજ ચરણમાં એને રહેવા દે
સત્સંગનો સાર સમજી સમજીને, જગના સારરૂપ તને સમજવા દે
તેજે તેજે તેજ પ્રકાશે જગમાં તારું, જગમાં તારા તેજને તો ઝીલવા દે
નાનો નાનો છું જગમાં, અવગુણો ને અહંમાં, પ્રભુ નાનો મને રહેવા દે
ભૂલી ભૂલી ભવમાં પ્રભુ તો તમને, હવે ભાવથી ભવસાગર તરવા દે
જાવું જગમાં ક્યાં, જાગી છે જલન જ્યાં હૈયામાં, જલન તુજ પ્રેમની થાવા દે
કાંટા, કંકર, કપટને ત્યજીને જીવનમાં, કાયાને કષ્ટ એનું કરવા દે1998-01-23https://i.ytimg.com/vi/sCuggWTEhuE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=sCuggWTEhuE
|