Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7212 | Date: 23-Jan-1998
સામસામી મંડાણી છે રમત જીવનમાં, સંભાળીને રમત તો રમવી છે
Sāmasāmī maṁḍāṇī chē ramata jīvanamāṁ, saṁbhālīnē ramata tō ramavī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7212 | Date: 23-Jan-1998

સામસામી મંડાણી છે રમત જીવનમાં, સંભાળીને રમત તો રમવી છે

  No Audio

sāmasāmī maṁḍāṇī chē ramata jīvanamāṁ, saṁbhālīnē ramata tō ramavī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-23 1998-01-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15201 સામસામી મંડાણી છે રમત જીવનમાં, સંભાળીને રમત તો રમવી છે સામસામી મંડાણી છે રમત જીવનમાં, સંભાળીને રમત તો રમવી છે

પડશે ફેંકવા પાસા તો હાથે, જોજે હાથના ફેંક્યા તો ના હૈયે વાગે

અંતરની ઇચ્છાઓ, રમી રહી છે રમત તો રાતદિવસ, રમત એની સમજજે

પડશે કંઈક પાસા તો સવળા, કંઈક અવળા, ધ્યાનમાં એ તો રાખી લે

રમશે ભલે ખૂબ તું ઉમંગથી, જોજે જીવનમાં ઉદ્વેગ ના ઘેરી લે

ચાલે છે કોશિશો સામસામી જીતવાની, બાજી સામી મંડાઈ ગઈ છે

અવગુણો ને સદ્ગુણોની મંડાઈ છે બાજી, જીત એમાં મેળવવાની છે

છે તારી છાપનો આધાર બાજી તારી, જીવનમાં એ સમજી લેવાનું છે

પડશે ધ્યાન દઈને તો રમવી બાજી, બેધ્યાનપણું ના ચાલવાનું છે

મુક્તિ કાજે તો છે રમત માંડી, જીત એની તો એમાં મેળવવાની છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sāmasāmī maṁḍāṇī chē ramata jīvanamāṁ, saṁbhālīnē ramata tō ramavī chē

paḍaśē phēṁkavā pāsā tō hāthē, jōjē hāthanā phēṁkyā tō nā haiyē vāgē

aṁtaranī icchāō, ramī rahī chē ramata tō rātadivasa, ramata ēnī samajajē

paḍaśē kaṁīka pāsā tō savalā, kaṁīka avalā, dhyānamāṁ ē tō rākhī lē

ramaśē bhalē khūba tuṁ umaṁgathī, jōjē jīvanamāṁ udvēga nā ghērī lē

cālē chē kōśiśō sāmasāmī jītavānī, bājī sāmī maṁḍāī gaī chē

avaguṇō nē sadguṇōnī maṁḍāī chē bājī, jīta ēmāṁ mēlavavānī chē

chē tārī chāpanō ādhāra bājī tārī, jīvanamāṁ ē samajī lēvānuṁ chē

paḍaśē dhyāna daīnē tō ramavī bājī, bēdhyānapaṇuṁ nā cālavānuṁ chē

mukti kājē tō chē ramata māṁḍī, jīta ēnī tō ēmāṁ mēlavavānī chē
Scan Image

Gujarati Bhajan no. 7212 by Satguru Devendra Ghia - Kaka
First...720772087209...Last