1998-02-25
1998-02-25
1998-02-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15250
જગમાં જીવનમાં જ્યાં દાનત બગડી, જીવન એનું જગમાં તો બગડયું

દાનતે જ્યાં જીવનની ગંભીરતામાં ગાબડું પાડયું, ત્યાં જીવન એનું બગડયું
પ્રેમના સૂરોમાં જ્યાં શંકાની પિપૂડી વાગી, જીવન તો ત્યાં એનું બગડયું
લોભે જ્યાં લિસોટા એના પાડયા, જીવન તો એનું એમાં ત્યાં બગડયું
દાનતે જ્યાં શુભ ભાવો સાથે જ્યાં બગાવત કરી, જગમાં જીવન એનું ત્યાં બગડયું
દાનત જીવનમાં જ્યાં કપટની સોડમાં સરકી, જીવન એનું તો બગડયું
વરસાવી લ્યાનત દાનત ઉપર, દાનત જો ના સુધરી, જીવન એનું તો બગડયું
બેલગામ ને બેલગામ રહેવા દીધી જીવનમાં જ્યાં, જીવન એનું તો બગડયું
વાટે ને ઘાટે વર્તન બદલે, ખુદનો ભરોસો ખુદ ના કરી શકે, જીવન એનું બગડયું
થઈ જાહેર દાનત જીવનમાં જ્યાં, નીચા જોવાનું એમાં થયું, જીવન એનું બગડયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ jīvanamāṁ jyāṁ dānata bagaḍī, jīvana ēnuṁ jagamāṁ tō bagaḍayuṁ
dānatē jyāṁ jīvananī gaṁbhīratāmāṁ gābaḍuṁ pāḍayuṁ, tyāṁ jīvana ēnuṁ bagaḍayuṁ
prēmanā sūrōmāṁ jyāṁ śaṁkānī pipūḍī vāgī, jīvana tō tyāṁ ēnuṁ bagaḍayuṁ
lōbhē jyāṁ lisōṭā ēnā pāḍayā, jīvana tō ēnuṁ ēmāṁ tyāṁ bagaḍayuṁ
dānatē jyāṁ śubha bhāvō sāthē jyāṁ bagāvata karī, jagamāṁ jīvana ēnuṁ tyāṁ bagaḍayuṁ
dānata jīvanamāṁ jyāṁ kapaṭanī sōḍamāṁ sarakī, jīvana ēnuṁ tō bagaḍayuṁ
varasāvī lyānata dānata upara, dānata jō nā sudharī, jīvana ēnuṁ tō bagaḍayuṁ
bēlagāma nē bēlagāma rahēvā dīdhī jīvanamāṁ jyāṁ, jīvana ēnuṁ tō bagaḍayuṁ
vāṭē nē ghāṭē vartana badalē, khudanō bharōsō khuda nā karī śakē, jīvana ēnuṁ bagaḍayuṁ
thaī jāhēra dānata jīvanamāṁ jyāṁ, nīcā jōvānuṁ ēmāṁ thayuṁ, jīvana ēnuṁ bagaḍayuṁ
|