Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7266 | Date: 01-Mar-1998
જાગતા અનોખા ભાવ હૈયામાં, પ્રેમને તો ત્યાં પાંખ મળી ગઈ
Jāgatā anōkhā bhāva haiyāmāṁ, prēmanē tō tyāṁ pāṁkha malī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7266 | Date: 01-Mar-1998

જાગતા અનોખા ભાવ હૈયામાં, પ્રેમને તો ત્યાં પાંખ મળી ગઈ

  No Audio

jāgatā anōkhā bhāva haiyāmāṁ, prēmanē tō tyāṁ pāṁkha malī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-03-01 1998-03-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15255 જાગતા અનોખા ભાવ હૈયામાં, પ્રેમને તો ત્યાં પાંખ મળી ગઈ જાગતા અનોખા ભાવ હૈયામાં, પ્રેમને તો ત્યાં પાંખ મળી ગઈ

પ્રેમની સવારી આવી જ્યાં હૈયામાં, જીવનને ત્યાં આંખ મળી ગઈ

દુર્લભ દિલમાં દર્દ એવું જાગ્યું, જીવનમાં જાણે મીઠાશ મળી ગઈ

પ્રેમ પર થઈ સવાર ચાલ્યો જીવનમાં, જીવનને નવી દૃષ્ટિ મળી ગઈ

જીવનના હરેક પ્રસંગમાંથી તો, એક નવી ફોરમ તો પ્રસરી ગઈ

છવાતો ગયો પ્રેમ જીવનમાં જ્યાં, જીવનને સપનાની સેજ મળી ગઈ

જીવનના આંગણામાં યાદોનાં ફૂલ ખીલ્યાં, જીવન ત્યાં એનો બાગ બની ગઈ

હર યાદમાં ભળ્યું અસ્તિત્ત્વ પ્રેમનું, ખીલતા જીવનની શાન બની ગઈ

પહેરી હારમાળા, મીઠી યાદોની જીવનમાં, જીવનનો તો એ હાર બની ગઈ

પ્રસરી સુગંધ એની જીવનના અંગેઅંગમાં, જીવન તો ત્યાં સ્વર્ગ બની ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāgatā anōkhā bhāva haiyāmāṁ, prēmanē tō tyāṁ pāṁkha malī gaī

prēmanī savārī āvī jyāṁ haiyāmāṁ, jīvananē tyāṁ āṁkha malī gaī

durlabha dilamāṁ darda ēvuṁ jāgyuṁ, jīvanamāṁ jāṇē mīṭhāśa malī gaī

prēma para thaī savāra cālyō jīvanamāṁ, jīvananē navī dr̥ṣṭi malī gaī

jīvananā harēka prasaṁgamāṁthī tō, ēka navī phōrama tō prasarī gaī

chavātō gayō prēma jīvanamāṁ jyāṁ, jīvananē sapanānī sēja malī gaī

jīvananā āṁgaṇāmāṁ yādōnāṁ phūla khīlyāṁ, jīvana tyāṁ ēnō bāga banī gaī

hara yādamāṁ bhalyuṁ astittva prēmanuṁ, khīlatā jīvananī śāna banī gaī

pahērī hāramālā, mīṭhī yādōnī jīvanamāṁ, jīvananō tō ē hāra banī gaī

prasarī sugaṁdha ēnī jīvananā aṁgēaṁgamāṁ, jīvana tō tyāṁ svarga banī gaī
Scan Image

Gujarati Bhajan no. 7266 by Satguru Devendra Ghia - Kaka
First...726172627263...Last