Hymn No. 7320 | Date: 11-Apr-1998
ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
dhaḍakatuṁ hatuṁ haiyuṁ jyāṁ pāsamāṁ, gayā dōḍī gayā kayā āvāsamāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-11
1998-04-11
1998-04-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15309
ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
ખયાલોમાં બહાર બનીને પ્રભુ, હૈયામાં તમે તો પધાર્યા
કયા કારણથી લઈ વિદાય, હૈયાને વેરાન કરી ગયા
મહેનત કરી કરી, કરી ભાવોની મૂડી તો ભેગી જીવનમાં
ઠેસ મારીને પ્રભુ, પાછા દૂર ને દૂર ક્યાં તમે ચાલ્યા ગયા
જાગ્યું કિરણ આશાનું હૈયામાં, અસ્ત એને શાને કરી ગયા
છોડીને ધડકતું હૈયું, નજદીક આવવાને બદલે દૂર ક્યાં ચાલી ગયા
એક ક્ષણનું ચેન આપી, તમે બેચેની શાને વધારી ગયા
ગમી ના શું હાજરી અમારી, આવી ના મજા અમારા આવાસમાં
શાને કારણ બતાવ્યા વિના, છોડી અમને ચાલ્યા ગયા
હતી આવકારમાં અમારી શું, કમી તમે પલકમાં ખોવાઈ ગયા
https://www.youtube.com/watch?v=v1hT3cQiqo4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
ખયાલોમાં બહાર બનીને પ્રભુ, હૈયામાં તમે તો પધાર્યા
કયા કારણથી લઈ વિદાય, હૈયાને વેરાન કરી ગયા
મહેનત કરી કરી, કરી ભાવોની મૂડી તો ભેગી જીવનમાં
ઠેસ મારીને પ્રભુ, પાછા દૂર ને દૂર ક્યાં તમે ચાલ્યા ગયા
જાગ્યું કિરણ આશાનું હૈયામાં, અસ્ત એને શાને કરી ગયા
છોડીને ધડકતું હૈયું, નજદીક આવવાને બદલે દૂર ક્યાં ચાલી ગયા
એક ક્ષણનું ચેન આપી, તમે બેચેની શાને વધારી ગયા
ગમી ના શું હાજરી અમારી, આવી ના મજા અમારા આવાસમાં
શાને કારણ બતાવ્યા વિના, છોડી અમને ચાલ્યા ગયા
હતી આવકારમાં અમારી શું, કમી તમે પલકમાં ખોવાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhaḍakatuṁ hatuṁ haiyuṁ jyāṁ pāsamāṁ, gayā dōḍī gayā kayā āvāsamāṁ
khayālōmāṁ bahāra banīnē prabhu, haiyāmāṁ tamē tō padhāryā
kayā kāraṇathī laī vidāya, haiyānē vērāna karī gayā
mahēnata karī karī, karī bhāvōnī mūḍī tō bhēgī jīvanamāṁ
ṭhēsa mārīnē prabhu, pāchā dūra nē dūra kyāṁ tamē cālyā gayā
jāgyuṁ kiraṇa āśānuṁ haiyāmāṁ, asta ēnē śānē karī gayā
chōḍīnē dhaḍakatuṁ haiyuṁ, najadīka āvavānē badalē dūra kyāṁ cālī gayā
ēka kṣaṇanuṁ cēna āpī, tamē bēcēnī śānē vadhārī gayā
gamī nā śuṁ hājarī amārī, āvī nā majā amārā āvāsamāṁ
śānē kāraṇa batāvyā vinā, chōḍī amanē cālyā gayā
hatī āvakāramāṁ amārī śuṁ, kamī tamē palakamāṁ khōvāī gayā
ધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાંધડકતું હતું હૈયું જ્યાં પાસમાં, ગયા દોડી ગયા કયા આવાસમાં
ખયાલોમાં બહાર બનીને પ્રભુ, હૈયામાં તમે તો પધાર્યા
કયા કારણથી લઈ વિદાય, હૈયાને વેરાન કરી ગયા
મહેનત કરી કરી, કરી ભાવોની મૂડી તો ભેગી જીવનમાં
ઠેસ મારીને પ્રભુ, પાછા દૂર ને દૂર ક્યાં તમે ચાલ્યા ગયા
જાગ્યું કિરણ આશાનું હૈયામાં, અસ્ત એને શાને કરી ગયા
છોડીને ધડકતું હૈયું, નજદીક આવવાને બદલે દૂર ક્યાં ચાલી ગયા
એક ક્ષણનું ચેન આપી, તમે બેચેની શાને વધારી ગયા
ગમી ના શું હાજરી અમારી, આવી ના મજા અમારા આવાસમાં
શાને કારણ બતાવ્યા વિના, છોડી અમને ચાલ્યા ગયા
હતી આવકારમાં અમારી શું, કમી તમે પલકમાં ખોવાઈ ગયા1998-04-11https://i.ytimg.com/vi/v1hT3cQiqo4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=v1hT3cQiqo4
|