Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7431 | Date: 27-Jun-1998
તરસ્યું છે મન, તરસ્યું છે દિલ, કોને જઈને એ તો કહેવું
Tarasyuṁ chē mana, tarasyuṁ chē dila, kōnē jaīnē ē tō kahēvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7431 | Date: 27-Jun-1998

તરસ્યું છે મન, તરસ્યું છે દિલ, કોને જઈને એ તો કહેવું

  No Audio

tarasyuṁ chē mana, tarasyuṁ chē dila, kōnē jaīnē ē tō kahēvuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1998-06-27 1998-06-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15420 તરસ્યું છે મન, તરસ્યું છે દિલ, કોને જઈને એ તો કહેવું તરસ્યું છે મન, તરસ્યું છે દિલ, કોને જઈને એ તો કહેવું

પરિશ્રમે પરિશ્રમે રહ્યા યત્નો અધૂરા, એમાં તો શું સમજવું

ધ્યાને ધ્યાન રત બનું, ચિત્ર જીવનનું તો રહ્યું તોય અધૂરું

છિપાવવા તરસ, તરસ્યું મન, જગમાં જ્યાં ત્યાં રહ્યું ફરતું

કરે ના પસંદ સુખશૈયાની સેજ, બસ ગમે એને તો ફરવું

તણાયું જ્યાં દુનિયાની માયામાં, નબળું તો એ તો બન્યું

મન પ્રભુનું રહે પૂર્ણતામાં રચ્યુંપચ્યું, બને ના એ તરસ્યું

મન જ્યાં એકમાં ના ચોંટયું, ત્યાં બન્યું એ તરસ્યું ને તરસ્યું

રહે કદી એકલવાયું, કદી બહુરંગી, અનેક લીલાઓ એ કરતું

રહે જ્યાં વ્યસ્ત એ ચિંતામાં, ના શાંતિ ત્યારે પામી શકતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tarasyuṁ chē mana, tarasyuṁ chē dila, kōnē jaīnē ē tō kahēvuṁ

pariśramē pariśramē rahyā yatnō adhūrā, ēmāṁ tō śuṁ samajavuṁ

dhyānē dhyāna rata banuṁ, citra jīvananuṁ tō rahyuṁ tōya adhūruṁ

chipāvavā tarasa, tarasyuṁ mana, jagamāṁ jyāṁ tyāṁ rahyuṁ pharatuṁ

karē nā pasaṁda sukhaśaiyānī sēja, basa gamē ēnē tō pharavuṁ

taṇāyuṁ jyāṁ duniyānī māyāmāṁ, nabaluṁ tō ē tō banyuṁ

mana prabhunuṁ rahē pūrṇatāmāṁ racyuṁpacyuṁ, banē nā ē tarasyuṁ

mana jyāṁ ēkamāṁ nā cōṁṭayuṁ, tyāṁ banyuṁ ē tarasyuṁ nē tarasyuṁ

rahē kadī ēkalavāyuṁ, kadī bahuraṁgī, anēka līlāō ē karatuṁ

rahē jyāṁ vyasta ē ciṁtāmāṁ, nā śāṁti tyārē pāmī śakatuṁ
Scan Image

Gujarati Bhajan no. 7431 by Satguru Devendra Ghia - Kaka
First...742674277428...Last