Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7481 | Date: 21-Jul-1998
જીવીએ જીવન એવું, જીવન એને કેમ કરીને કહું, જીવન કેમ કરીને ગણું
Jīvīē jīvana ēvuṁ, jīvana ēnē kēma karīnē kahuṁ, jīvana kēma karīnē gaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7481 | Date: 21-Jul-1998

જીવીએ જીવન એવું, જીવન એને કેમ કરીને કહું, જીવન કેમ કરીને ગણું

  Audio

jīvīē jīvana ēvuṁ, jīvana ēnē kēma karīnē kahuṁ, jīvana kēma karīnē gaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-07-21 1998-07-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15470 જીવીએ જીવન એવું, જીવન એને કેમ કરીને કહું, જીવન કેમ કરીને ગણું જીવીએ જીવન એવું, જીવન એને કેમ કરીને કહું, જીવન કેમ કરીને ગણું

ખોવાઈ ગયો ઉમંગ હૈયાનો તો જીવનની ગલીઓમાં, ના ત્યાં પ્હોંચી શકું

જીવનનું હાસ્ય ગયું તો સૂકાઈ, જીવનમાં લૂખું હાસ્ય હું તો વેરું

દુઃખદર્દ વિના દિવસ તો વીતે, હૈયું નિત્ય દુઃખદર્દથી તો ભરું

છે હૈયાનું મંદિર તો સૂનું, એમાં તો કઈ પ્રેમ મૂર્તિને તો સ્થાપું

માનવે માનવતા હૈયામાં તો સ્વાર્થ ગંધાય, કેમ કરી એમાં તો જીવી શકું

ધડકને ધડકને રહ્યું છે હૈયું તો ધબકતું, એવી ધડકને શું જીવન ગણું

આગળપાછળ રચે ઇતિહાસ તો હૈયું, હાથમાં ના આવ્યું તોય એનું પાનું

સત્ય સત્કર્મોના નશામાં, પળ બે પળ જ્યાં રાચું, પળો બીજી જીવ તો લૂંટતું રહ્યું

કુદરતમાંથી શ્વાસોની આપ-લે નિત્ય કરું, ના કાબૂ એના ઉપર તોય પામી શકું
https://www.youtube.com/watch?v=Wap-SKHQxlc
View Original Increase Font Decrease Font

જીવીએ જીવન એવું, જીવન એને કેમ કરીને કહું, જીવન કેમ કરીને ગણું

ખોવાઈ ગયો ઉમંગ હૈયાનો તો જીવનની ગલીઓમાં, ના ત્યાં પ્હોંચી શકું

જીવનનું હાસ્ય ગયું તો સૂકાઈ, જીવનમાં લૂખું હાસ્ય હું તો વેરું

દુઃખદર્દ વિના દિવસ તો વીતે, હૈયું નિત્ય દુઃખદર્દથી તો ભરું

છે હૈયાનું મંદિર તો સૂનું, એમાં તો કઈ પ્રેમ મૂર્તિને તો સ્થાપું

માનવે માનવતા હૈયામાં તો સ્વાર્થ ગંધાય, કેમ કરી એમાં તો જીવી શકું

ધડકને ધડકને રહ્યું છે હૈયું તો ધબકતું, એવી ધડકને શું જીવન ગણું

આગળપાછળ રચે ઇતિહાસ તો હૈયું, હાથમાં ના આવ્યું તોય એનું પાનું

સત્ય સત્કર્મોના નશામાં, પળ બે પળ જ્યાં રાચું, પળો બીજી જીવ તો લૂંટતું રહ્યું

કુદરતમાંથી શ્વાસોની આપ-લે નિત્ય કરું, ના કાબૂ એના ઉપર તોય પામી શકું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvīē jīvana ēvuṁ, jīvana ēnē kēma karīnē kahuṁ, jīvana kēma karīnē gaṇuṁ

khōvāī gayō umaṁga haiyānō tō jīvananī galīōmāṁ, nā tyāṁ phōṁcī śakuṁ

jīvananuṁ hāsya gayuṁ tō sūkāī, jīvanamāṁ lūkhuṁ hāsya huṁ tō vēruṁ

duḥkhadarda vinā divasa tō vītē, haiyuṁ nitya duḥkhadardathī tō bharuṁ

chē haiyānuṁ maṁdira tō sūnuṁ, ēmāṁ tō kaī prēma mūrtinē tō sthāpuṁ

mānavē mānavatā haiyāmāṁ tō svārtha gaṁdhāya, kēma karī ēmāṁ tō jīvī śakuṁ

dhaḍakanē dhaḍakanē rahyuṁ chē haiyuṁ tō dhabakatuṁ, ēvī dhaḍakanē śuṁ jīvana gaṇuṁ

āgalapāchala racē itihāsa tō haiyuṁ, hāthamāṁ nā āvyuṁ tōya ēnuṁ pānuṁ

satya satkarmōnā naśāmāṁ, pala bē pala jyāṁ rācuṁ, palō bījī jīva tō lūṁṭatuṁ rahyuṁ

kudaratamāṁthī śvāsōnī āpa-lē nitya karuṁ, nā kābū ēnā upara tōya pāmī śakuṁ
Scan Image

Gujarati Bhajan no. 7481 by Satguru Devendra Ghia - Kaka

First...747774787479...Last