Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7489 | Date: 25-Jul-1998
ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું
Dhāmadhūmathī manāvajō utsava, mana ghaḍī bē ghaḍī jō śāṁta thayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7489 | Date: 25-Jul-1998

ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું

  Audio

dhāmadhūmathī manāvajō utsava, mana ghaḍī bē ghaḍī jō śāṁta thayuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-07-25 1998-07-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15478 ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું

ક્ષણનો પણ હતો એ તો વિજય, વિજયનું દ્વાર તો એણે ખોલ્યું

ક્ષણના એ વિજયને તો જીવનમાં, પુરુષાર્થને તો નવું બળ પૂર્યું

જાગૃતિની પડશે કેળવવી ક્ષણો, પડશે અહંનું દ્વાર તો બંઘ કરવું

રાખજે ને રહેશે સદા પાસે, પ્રભુની પ્રેમની હૂંફનું તો ઝરણું

નથી કાંઈ દયાજનક સ્થિતિ તારી, મળતું રહ્યું છે જ્યાં પ્રભુની કરુણાનું બિંદુ

નિત્ય ઘૂઘવતો રહ્યો છે, જગમાં તો પ્રભુના પ્રેમનો તો સિંધુ

રહ્યો યુગયુગથી પીવરાવતો, થયો નથી કદી ખાલી એ તો સિંધુ

મન તો જેનું જીવનમાં શાંત થયું, જીવનમાં જરૂર એનું તો ભલું થયું

મનના વિજય જેવો બીજો વિજય નથી, મનાવજે ઉત્સવ એનો તું
https://www.youtube.com/watch?v=GhwEJbOtjyQ
View Original Increase Font Decrease Font

ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું

ક્ષણનો પણ હતો એ તો વિજય, વિજયનું દ્વાર તો એણે ખોલ્યું

ક્ષણના એ વિજયને તો જીવનમાં, પુરુષાર્થને તો નવું બળ પૂર્યું

જાગૃતિની પડશે કેળવવી ક્ષણો, પડશે અહંનું દ્વાર તો બંઘ કરવું

રાખજે ને રહેશે સદા પાસે, પ્રભુની પ્રેમની હૂંફનું તો ઝરણું

નથી કાંઈ દયાજનક સ્થિતિ તારી, મળતું રહ્યું છે જ્યાં પ્રભુની કરુણાનું બિંદુ

નિત્ય ઘૂઘવતો રહ્યો છે, જગમાં તો પ્રભુના પ્રેમનો તો સિંધુ

રહ્યો યુગયુગથી પીવરાવતો, થયો નથી કદી ખાલી એ તો સિંધુ

મન તો જેનું જીવનમાં શાંત થયું, જીવનમાં જરૂર એનું તો ભલું થયું

મનના વિજય જેવો બીજો વિજય નથી, મનાવજે ઉત્સવ એનો તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhāmadhūmathī manāvajō utsava, mana ghaḍī bē ghaḍī jō śāṁta thayuṁ

kṣaṇanō paṇa hatō ē tō vijaya, vijayanuṁ dvāra tō ēṇē khōlyuṁ

kṣaṇanā ē vijayanē tō jīvanamāṁ, puruṣārthanē tō navuṁ bala pūryuṁ

jāgr̥tinī paḍaśē kēlavavī kṣaṇō, paḍaśē ahaṁnuṁ dvāra tō baṁgha karavuṁ

rākhajē nē rahēśē sadā pāsē, prabhunī prēmanī hūṁphanuṁ tō jharaṇuṁ

nathī kāṁī dayājanaka sthiti tārī, malatuṁ rahyuṁ chē jyāṁ prabhunī karuṇānuṁ biṁdu

nitya ghūghavatō rahyō chē, jagamāṁ tō prabhunā prēmanō tō siṁdhu

rahyō yugayugathī pīvarāvatō, thayō nathī kadī khālī ē tō siṁdhu

mana tō jēnuṁ jīvanamāṁ śāṁta thayuṁ, jīvanamāṁ jarūra ēnuṁ tō bhaluṁ thayuṁ

mananā vijaya jēvō bījō vijaya nathī, manāvajē utsava ēnō tuṁ
Scan Image

Gujarati Bhajan no. 7489 by Satguru Devendra Ghia - Kaka

ધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયુંધામધૂમથી મનાવજો ઉત્સવ, મન ઘડી બે ઘડી જો શાંત થયું

ક્ષણનો પણ હતો એ તો વિજય, વિજયનું દ્વાર તો એણે ખોલ્યું

ક્ષણના એ વિજયને તો જીવનમાં, પુરુષાર્થને તો નવું બળ પૂર્યું

જાગૃતિની પડશે કેળવવી ક્ષણો, પડશે અહંનું દ્વાર તો બંઘ કરવું

રાખજે ને રહેશે સદા પાસે, પ્રભુની પ્રેમની હૂંફનું તો ઝરણું

નથી કાંઈ દયાજનક સ્થિતિ તારી, મળતું રહ્યું છે જ્યાં પ્રભુની કરુણાનું બિંદુ

નિત્ય ઘૂઘવતો રહ્યો છે, જગમાં તો પ્રભુના પ્રેમનો તો સિંધુ

રહ્યો યુગયુગથી પીવરાવતો, થયો નથી કદી ખાલી એ તો સિંધુ

મન તો જેનું જીવનમાં શાંત થયું, જીવનમાં જરૂર એનું તો ભલું થયું

મનના વિજય જેવો બીજો વિજય નથી, મનાવજે ઉત્સવ એનો તું
1998-07-25https://i.ytimg.com/vi/GhwEJbOtjyQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=GhwEJbOtjyQ

First...748674877488...Last