1998-07-27
1998-07-27
1998-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15484
હતી ના દવા એની પાસે જો તમારી, નજરથી ઘાયલ કર્યો મને શાને

નજરથી ઓઝલ રહેવું હતું જો તમારે, નજરના દીદાર દીધા તમે શાને
બન્યો છું પાગલ જ્યાં તમારા પ્રેમમાં, છેડો છો વધુ હવે મને તો શાને
ચૂપચાપ આવી વસી ગયા હૈયામાં, આંખમિચૌલી ખેલો છો હવે તો શાને
પ્રેમ નથી જો હૈયામાં તમારા, મારા માટે, કરો છો દરકાર મારી તમે તો શાને
કરી કંઈક વાતો તમે, નજરોના ઇશારાથી, મૌન ધરી હવે બેઠા છો તમે શાને
હતા ના પ્રેમપાત્ર અમે જો તમારા, હૈયામાં તો અમારા, પ્રેમ જગાડયો તમે શાને
રહી રહી દૂર મળ્યું તો શું આપણને, દૂરીમાં દેર કરો છો હવે તમે શાને
નજરમાં રાખ્યા ભલે તમે તો અમને, એકપક્ષી વ્યવહાર આવો કરો છો શાને
તમને અમે નજરમાં અમારી તો સમાવ્યા, પ્હોંચતાં અંતરમાં વાર લગાડો છો શાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatī nā davā ēnī pāsē jō tamārī, najarathī ghāyala karyō manē śānē
najarathī ōjhala rahēvuṁ hatuṁ jō tamārē, najaranā dīdāra dīdhā tamē śānē
banyō chuṁ pāgala jyāṁ tamārā prēmamāṁ, chēḍō chō vadhu havē manē tō śānē
cūpacāpa āvī vasī gayā haiyāmāṁ, āṁkhamicaulī khēlō chō havē tō śānē
prēma nathī jō haiyāmāṁ tamārā, mārā māṭē, karō chō darakāra mārī tamē tō śānē
karī kaṁīka vātō tamē, najarōnā iśārāthī, mauna dharī havē bēṭhā chō tamē śānē
hatā nā prēmapātra amē jō tamārā, haiyāmāṁ tō amārā, prēma jagāḍayō tamē śānē
rahī rahī dūra malyuṁ tō śuṁ āpaṇanē, dūrīmāṁ dēra karō chō havē tamē śānē
najaramāṁ rākhyā bhalē tamē tō amanē, ēkapakṣī vyavahāra āvō karō chō śānē
tamanē amē najaramāṁ amārī tō samāvyā, phōṁcatāṁ aṁtaramāṁ vāra lagāḍō chō śānē
|