1998-07-28
1998-07-28
1998-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15485
ઘેરાયું તો મન જ્યાં ચિંતામાં, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી

દુઃખદર્દમાં તો જ્યાં મન ઘૂંટાયું, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
નિષ્ફળતાના પ્યાલા મને જ્યાં પીધા જીવનમાં, ત્યાં ચેન નથી, ચેન નથી
વેરની વસૂલાતમાં તો મન જ્યાં ચોટયું, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
શબ્દોએ તો જ્યાં હૈયું કોરી ખાધું, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
ઇચ્છાઓના વંટોળમાં મન જ્યાં સર્યું, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
પ્રભુપ્રેમની બંસરી વાગી જ્યાં હૈયામાં, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
દેવાના ડુંગરાઓ ખડકાયા જ્યાં, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
પ્રેમ જાગ્યો જ્યાં હૈયામાં પહોંચ્યો નજરમાં, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
ચોંટયું મન તો જ્યાં લોભમાં ને લોભમાં, જીવનમાં ત્યાં ચેન નથી, ચેન નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghērāyuṁ tō mana jyāṁ ciṁtāmāṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
duḥkhadardamāṁ tō jyāṁ mana ghūṁṭāyuṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
niṣphalatānā pyālā manē jyāṁ pīdhā jīvanamāṁ, tyāṁ cēna nathī, cēna nathī
vēranī vasūlātamāṁ tō mana jyāṁ cōṭayuṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
śabdōē tō jyāṁ haiyuṁ kōrī khādhuṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
icchāōnā vaṁṭōlamāṁ mana jyāṁ saryuṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
prabhuprēmanī baṁsarī vāgī jyāṁ haiyāmāṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
dēvānā ḍuṁgarāō khaḍakāyā jyāṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
prēma jāgyō jyāṁ haiyāmāṁ pahōṁcyō najaramāṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
cōṁṭayuṁ mana tō jyāṁ lōbhamāṁ nē lōbhamāṁ, jīvanamāṁ tyāṁ cēna nathī, cēna nathī
|