1998-07-29
1998-07-29
1998-07-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15487
લાગી લગન તો મને તારાં દર્શનની રે માડી
લાગી લગન તો મને તારાં દર્શનની રે માડી
આવ્યો મંદિરિયે તારા રે માડી, હું તો દોડી દોડી
વસી છે ડીસામાં રે માડી, તારું તું ધામ બનાવી
કહેવી છે રે વાતો તને માડી, મારે તો ઘણી ઘણી
વાતો છે જીવનની મારી, ઘણી તો ભૂલ ભરેલી
સૌથી પહેલાં કરું કબૂલાત, તારી પાસે તો માડી
નથી કોઈ ખૂણો હૈયાનો મારો, તારા વિના ખાલી
હૈયામાં ને નયનોમાં ગઈ છે વસી, માયા તો એવી
બની ગયું છે મુશ્કેલ હવે એને, એમાંથી તો કાઢવી
રહી છે મચાવી, કંઈક ઇચ્છાઓ હૈયામાં ધમાચકડી
ના જાણું જીવનમાં તો હું કેમ એને શાંત કરવી
આવ્યો છું માડી દ્વારે તારે, લેજે બધું તું સંભાળી
https://www.youtube.com/watch?v=pWMU3PbSCdk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લાગી લગન તો મને તારાં દર્શનની રે માડી
આવ્યો મંદિરિયે તારા રે માડી, હું તો દોડી દોડી
વસી છે ડીસામાં રે માડી, તારું તું ધામ બનાવી
કહેવી છે રે વાતો તને માડી, મારે તો ઘણી ઘણી
વાતો છે જીવનની મારી, ઘણી તો ભૂલ ભરેલી
સૌથી પહેલાં કરું કબૂલાત, તારી પાસે તો માડી
નથી કોઈ ખૂણો હૈયાનો મારો, તારા વિના ખાલી
હૈયામાં ને નયનોમાં ગઈ છે વસી, માયા તો એવી
બની ગયું છે મુશ્કેલ હવે એને, એમાંથી તો કાઢવી
રહી છે મચાવી, કંઈક ઇચ્છાઓ હૈયામાં ધમાચકડી
ના જાણું જીવનમાં તો હું કેમ એને શાંત કરવી
આવ્યો છું માડી દ્વારે તારે, લેજે બધું તું સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgī lagana tō manē tārāṁ darśananī rē māḍī
āvyō maṁdiriyē tārā rē māḍī, huṁ tō dōḍī dōḍī
vasī chē ḍīsāmāṁ rē māḍī, tāruṁ tuṁ dhāma banāvī
kahēvī chē rē vātō tanē māḍī, mārē tō ghaṇī ghaṇī
vātō chē jīvananī mārī, ghaṇī tō bhūla bharēlī
sauthī pahēlāṁ karuṁ kabūlāta, tārī pāsē tō māḍī
nathī kōī khūṇō haiyānō mārō, tārā vinā khālī
haiyāmāṁ nē nayanōmāṁ gaī chē vasī, māyā tō ēvī
banī gayuṁ chē muśkēla havē ēnē, ēmāṁthī tō kāḍhavī
rahī chē macāvī, kaṁīka icchāō haiyāmāṁ dhamācakaḍī
nā jāṇuṁ jīvanamāṁ tō huṁ kēma ēnē śāṁta karavī
āvyō chuṁ māḍī dvārē tārē, lējē badhuṁ tuṁ saṁbhālī
|
|