Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3515 | Date: 20-Nov-1991
રોજ કરી સંકલ્પો નવા નવા, શાને તારી જાતને તું છેતરે છે
Rōja karī saṁkalpō navā navā, śānē tārī jātanē tuṁ chētarē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3515 | Date: 20-Nov-1991

રોજ કરી સંકલ્પો નવા નવા, શાને તારી જાતને તું છેતરે છે

  No Audio

rōja karī saṁkalpō navā navā, śānē tārī jātanē tuṁ chētarē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-20 1991-11-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15504 રોજ કરી સંકલ્પો નવા નવા, શાને તારી જાતને તું છેતરે છે રોજ કરી સંકલ્પો નવા નવા, શાને તારી જાતને તું છેતરે છે

કર્યા ના પૂરા કદી તો એને, કરી નવા નવા, તારી જાતને શાને તું છેતરે છે

અધૂરા સંકલ્પોની છે કિંમત કેટલી, ના એટલું તો તું સમજે છે

પામવા શક્તિ કરતો સંકલ્પો, રાખી અધૂરા તું તૂટતો રહ્યો છે

કરવા ટાણે તું મક્કમ બનતો, સંજોગો સામે તુ ઝૂક્તો રહ્યો છે

રાખી અધૂરા એને જીવનમાં, ખાલી ને ખાલી હાથ તું તો રહ્યો છે

રોજ કરીને, રોજ તોડીને એને, એવો ને એવો રહેતો તું આવ્યો છે

કરી ખોટા ખોટા સંકલ્પો જીવનમાં, ના કાંઈ એમાં તો તું પામ્યો છે

રાખી ના શકશે તું કોઈ ભરોસો તુજમાં, જ્યાં સંકલ્પો તોડતો તું આવ્યો છે

સુધરશે હાલત ક્યાંથી તો તારી, સંકલ્પો અધૂરાં તું રાખતો આવ્યો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōja karī saṁkalpō navā navā, śānē tārī jātanē tuṁ chētarē chē

karyā nā pūrā kadī tō ēnē, karī navā navā, tārī jātanē śānē tuṁ chētarē chē

adhūrā saṁkalpōnī chē kiṁmata kēṭalī, nā ēṭaluṁ tō tuṁ samajē chē

pāmavā śakti karatō saṁkalpō, rākhī adhūrā tuṁ tūṭatō rahyō chē

karavā ṭāṇē tuṁ makkama banatō, saṁjōgō sāmē tu jhūktō rahyō chē

rākhī adhūrā ēnē jīvanamāṁ, khālī nē khālī hātha tuṁ tō rahyō chē

rōja karīnē, rōja tōḍīnē ēnē, ēvō nē ēvō rahētō tuṁ āvyō chē

karī khōṭā khōṭā saṁkalpō jīvanamāṁ, nā kāṁī ēmāṁ tō tuṁ pāmyō chē

rākhī nā śakaśē tuṁ kōī bharōsō tujamāṁ, jyāṁ saṁkalpō tōḍatō tuṁ āvyō chē

sudharaśē hālata kyāṁthī tō tārī, saṁkalpō adhūrāṁ tuṁ rākhatō āvyō chē
Scan Image

Gujarati Bhajan no. 3515 by Satguru Devendra Ghia - Kaka
First...351435153516...Last