Hymn No. 3550 | Date: 04-Dec-1991
કરવું નથી જગમાં જ્યાં કાંઈ તારે, દોષ પ્રભુ પર કે ભાગ્ય પર તું શાને નાંખે
karavuṁ nathī jagamāṁ jyāṁ kāṁī tārē, dōṣa prabhu para kē bhāgya para tuṁ śānē nāṁkhē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1991-12-04
1991-12-04
1991-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15539
કરવું નથી જગમાં જ્યાં કાંઈ તારે, દોષ પ્રભુ પર કે ભાગ્ય પર તું શાને નાંખે
કરવું નથી જગમાં જ્યાં કાંઈ તારે, દોષ પ્રભુ પર કે ભાગ્ય પર તું શાને નાંખે
છોડી વિકારો જીવવું નથી જ્યાં જીવન તારે, જીવનમાં બૂમો શાને તું તો પાડે
આળસાઇમાંથી બહાર નીકળવું નથી, જ્યાં તારે, ઇચ્છાઓ શાને ના તું ત્યાગે
કરવું છે જ્યાં તારે બધું, હૈયેથી ડર જ્યાં તું ના કાઢે, દોષ બીજા પર તું એનો શાને નાંખે
સમજી વિચારી પગલાં ના ભરે તું જ્યારે, દોષ ભાગ્ય પર શાને તું તો નાંખે
કરે ના કોશિશ દિલથી જો તું જીવનમાં, પ્રભુ પર દોષ તું એનો શાને નાંખે
હિંમત ને ધીરજ જીવનમાં નથી જ્યાં તારી પાસે, મેળવવાની આશા તું શાને રાખે
હરતાં ને ફરતા રહેવું છે તારે જીવનમાં, દોષ એનો પ્રભુ પર તું શાને નાંખે
ભૂલોમાંથી નથી શીખવું જ્યાં જીવનમાં તારે, દોષ પ્રભુ પર તું શાને નાંખે
મન, ઇચ્છા ભક્તિ ને ભાવ દીધા છે પ્રભુએ, દોષ અન્ય પર તું શાને નાંખે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavuṁ nathī jagamāṁ jyāṁ kāṁī tārē, dōṣa prabhu para kē bhāgya para tuṁ śānē nāṁkhē
chōḍī vikārō jīvavuṁ nathī jyāṁ jīvana tārē, jīvanamāṁ būmō śānē tuṁ tō pāḍē
ālasāimāṁthī bahāra nīkalavuṁ nathī, jyāṁ tārē, icchāō śānē nā tuṁ tyāgē
karavuṁ chē jyāṁ tārē badhuṁ, haiyēthī ḍara jyāṁ tuṁ nā kāḍhē, dōṣa bījā para tuṁ ēnō śānē nāṁkhē
samajī vicārī pagalāṁ nā bharē tuṁ jyārē, dōṣa bhāgya para śānē tuṁ tō nāṁkhē
karē nā kōśiśa dilathī jō tuṁ jīvanamāṁ, prabhu para dōṣa tuṁ ēnō śānē nāṁkhē
hiṁmata nē dhīraja jīvanamāṁ nathī jyāṁ tārī pāsē, mēlavavānī āśā tuṁ śānē rākhē
haratāṁ nē pharatā rahēvuṁ chē tārē jīvanamāṁ, dōṣa ēnō prabhu para tuṁ śānē nāṁkhē
bhūlōmāṁthī nathī śīkhavuṁ jyāṁ jīvanamāṁ tārē, dōṣa prabhu para tuṁ śānē nāṁkhē
mana, icchā bhakti nē bhāva dīdhā chē prabhuē, dōṣa anya para tuṁ śānē nāṁkhē
|