Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3618 | Date: 07-Jan-1992
છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ
Chōḍē nā pīchō ē tō (2) āvē ē tō, pāchala nē pāchala

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3618 | Date: 07-Jan-1992

છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ

  No Audio

chōḍē nā pīchō ē tō (2) āvē ē tō, pāchala nē pāchala

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-07 1992-01-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15607 છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ છોડે ના પીછો એ તો (2) આવે એ તો, પાછળ ને પાછળ

વધુ જ્યાં હું આગળ ને આગળ, આવે એ તો, પાછળને પાછળ - છોડે...

દોડું જ્યાં હું તો, દોડે એ તો સાથે, રોકાઉં જ્યાં હું, રોકાયે એ તો સાથે - છોડે...

છુપાઈ જાઉં જ્યાં હું તો, છુપાઈ જાય મુજથી ત્યાં તો, એ તો - છોડે...

કદી બને એ મોટો, કદી બને એ નાનો, રહે પણ એ તો સાથે ને સાથે - છોડે..

ડરી ભાગું જો આગળ, છોડે ના એ તો મને, આવે એ તો પાછળ ને પાછળ - છોડે...

વળી, કરું જ્યાં એનો સામનો, રહે એ તો ભાગતો આગળ ને આગળ - છોડે...

મધ્યાહ્ને સમાઈ જાય એ મુજમાં, સમાયા વિના નથી એનો તો આરો - છોડે...

રહી દોડતાં ને દોડતાં, હું તો થાકતો, દોડતાં ને દોડતાં કદી ના એ થાકતો - છોડે..

છે એ તો ભૂતકાળના ને યાદના પડછાયા, છે એ તો તારા ને તારા - છોડે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍē nā pīchō ē tō (2) āvē ē tō, pāchala nē pāchala

vadhu jyāṁ huṁ āgala nē āgala, āvē ē tō, pāchalanē pāchala - chōḍē...

dōḍuṁ jyāṁ huṁ tō, dōḍē ē tō sāthē, rōkāuṁ jyāṁ huṁ, rōkāyē ē tō sāthē - chōḍē...

chupāī jāuṁ jyāṁ huṁ tō, chupāī jāya mujathī tyāṁ tō, ē tō - chōḍē...

kadī banē ē mōṭō, kadī banē ē nānō, rahē paṇa ē tō sāthē nē sāthē - chōḍē..

ḍarī bhāguṁ jō āgala, chōḍē nā ē tō manē, āvē ē tō pāchala nē pāchala - chōḍē...

valī, karuṁ jyāṁ ēnō sāmanō, rahē ē tō bhāgatō āgala nē āgala - chōḍē...

madhyāhnē samāī jāya ē mujamāṁ, samāyā vinā nathī ēnō tō ārō - chōḍē...

rahī dōḍatāṁ nē dōḍatāṁ, huṁ tō thākatō, dōḍatāṁ nē dōḍatāṁ kadī nā ē thākatō - chōḍē..

chē ē tō bhūtakālanā nē yādanā paḍachāyā, chē ē tō tārā nē tārā - chōḍē...
Scan Image

Gujarati Bhajan no. 3618 by Satguru Devendra Ghia - Kaka
First...361636173618...Last