Hymn No. 3735 | Date: 09-Mar-1992
કર્યો છે રે પ્રભુ, કપાળે મેં તો ચાંદલો, પ્રભુ તારા નામનો
karyō chē rē prabhu, kapālē mēṁ tō cāṁdalō, prabhu tārā nāmanō
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-03-09
1992-03-09
1992-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15722
કર્યો છે રે પ્રભુ, કપાળે મેં તો ચાંદલો, પ્રભુ તારા નામનો
કર્યો છે રે પ્રભુ, કપાળે મેં તો ચાંદલો, પ્રભુ તારા નામનો
લખાયું છે ભાગ્ય જ્યાં કપાળે તો મારું, કર્યો છે રે પ્રભુ, ચાંદલો, તારા નામનો
રાખજે લાજ તો તું એની, કર્યો છે જ્યાં એ તો તારા ને તારા નામનો
અડી ગઈ આંગળી કર્મની તો કપાળે, ત્યાં ચમકી ગયો એ તો ચાંદલો
શોભશે એ તો પૂરો, રંગાશે લાલ, જ્યાં તારા ભાવની લાલીયે ચાંદલો
જાણું ના ભાગ્ય મારું, જાણું લગાવી મહોર તારી, કરી કપાળે તારો તો ચાંદલો
જાશે તો જાશે લાજ તો તારી, છે જ્યાં એ, તારા ને તારા નામનો ચાંદલો
નથી એ સોને મઢેલો, ના હીરામોતીએ જડેલો, છે એ ભાવથી ભરેલો ચાંદલો
જીવનભર રહેશે એ શોભતો, ભૂંસાશે ના એ તો, છે એ તો તારા નામનો ચાંદલો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyō chē rē prabhu, kapālē mēṁ tō cāṁdalō, prabhu tārā nāmanō
lakhāyuṁ chē bhāgya jyāṁ kapālē tō māruṁ, karyō chē rē prabhu, cāṁdalō, tārā nāmanō
rākhajē lāja tō tuṁ ēnī, karyō chē jyāṁ ē tō tārā nē tārā nāmanō
aḍī gaī āṁgalī karmanī tō kapālē, tyāṁ camakī gayō ē tō cāṁdalō
śōbhaśē ē tō pūrō, raṁgāśē lāla, jyāṁ tārā bhāvanī lālīyē cāṁdalō
jāṇuṁ nā bhāgya māruṁ, jāṇuṁ lagāvī mahōra tārī, karī kapālē tārō tō cāṁdalō
jāśē tō jāśē lāja tō tārī, chē jyāṁ ē, tārā nē tārā nāmanō cāṁdalō
nathī ē sōnē maḍhēlō, nā hīrāmōtīē jaḍēlō, chē ē bhāvathī bharēlō cāṁdalō
jīvanabhara rahēśē ē śōbhatō, bhūṁsāśē nā ē tō, chē ē tō tārā nāmanō cāṁdalō
|