Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3737 | Date: 10-Mar-1992
મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્વિચારોનો
Malī jāya, malī jāya, malī jāya, jīvanamāṁ sadvicārōnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3737 | Date: 10-Mar-1992

મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્વિચારોનો

  No Audio

malī jāya, malī jāya, malī jāya, jīvanamāṁ sadvicārōnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-03-10 1992-03-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15724 મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્વિચારોનો મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્વિચારોનો,

પારસમણિ મળી જાય, તો જીવન કંચન બની જાય

જીવનને ઘસતાં વિકારોને, સ્પર્શ એનો તો જ્યાં થઈ જાય - તો...

ઘડાતા જાશે જ્યાં ઘાટ આ કંચનમાંથી, કિંમત એ જીવનની થાતી જાય

મળી જાય, મળી જાય, મળી જાય, સદ્ગુણોનો પરબનું પાણી,

જીવનને મળી જાય, તો જીવનમાં ગુણોની ફાળ ઊભો થાય

એની હરિયાળીમાં જીવન, સુંદરને સુંદર, બનતું ને બનતું જાય

ઠારશે એ આંખને, ઠારશે એ અન્યને, કદી ના વ્યર્થ એ તો જાય - તો...

મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં, શાંતિની સાચી સરવણી મળી જાય

લો ભાર ચિંતાના હળવાં, એમાંને એમાં બનતાં જાય

ઊતર્યા ભાર જ્યાં ચિંતાના, હૈયે ઉલ્લાસના ધોધ વહેતાં થાય

નહાતાં ને નહાતાં એમાં, જીવન જીવ્યું, એ ધન્ય બની જાય - તો...
View Original Increase Font Decrease Font

મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં સદ્વિચારોનો,

પારસમણિ મળી જાય, તો જીવન કંચન બની જાય

જીવનને ઘસતાં વિકારોને, સ્પર્શ એનો તો જ્યાં થઈ જાય - તો...

ઘડાતા જાશે જ્યાં ઘાટ આ કંચનમાંથી, કિંમત એ જીવનની થાતી જાય

મળી જાય, મળી જાય, મળી જાય, સદ્ગુણોનો પરબનું પાણી,

જીવનને મળી જાય, તો જીવનમાં ગુણોની ફાળ ઊભો થાય

એની હરિયાળીમાં જીવન, સુંદરને સુંદર, બનતું ને બનતું જાય

ઠારશે એ આંખને, ઠારશે એ અન્યને, કદી ના વ્યર્થ એ તો જાય - તો...

મળી જાય, મળી જાય, મળી જાય, જીવનમાં, શાંતિની સાચી સરવણી મળી જાય

લો ભાર ચિંતાના હળવાં, એમાંને એમાં બનતાં જાય

ઊતર્યા ભાર જ્યાં ચિંતાના, હૈયે ઉલ્લાસના ધોધ વહેતાં થાય

નહાતાં ને નહાતાં એમાં, જીવન જીવ્યું, એ ધન્ય બની જાય - તો...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malī jāya, malī jāya, malī jāya, jīvanamāṁ sadvicārōnō,

pārasamaṇi malī jāya, tō jīvana kaṁcana banī jāya

jīvananē ghasatāṁ vikārōnē, sparśa ēnō tō jyāṁ thaī jāya - tō...

ghaḍātā jāśē jyāṁ ghāṭa ā kaṁcanamāṁthī, kiṁmata ē jīvananī thātī jāya

malī jāya, malī jāya, malī jāya, sadguṇōnō parabanuṁ pāṇī,

jīvananē malī jāya, tō jīvanamāṁ guṇōnī phāla ūbhō thāya

ēnī hariyālīmāṁ jīvana, suṁdaranē suṁdara, banatuṁ nē banatuṁ jāya

ṭhāraśē ē āṁkhanē, ṭhāraśē ē anyanē, kadī nā vyartha ē tō jāya - tō...

malī jāya, malī jāya, malī jāya, jīvanamāṁ, śāṁtinī sācī saravaṇī malī jāya

lō bhāra ciṁtānā halavāṁ, ēmāṁnē ēmāṁ banatāṁ jāya

ūtaryā bhāra jyāṁ ciṁtānā, haiyē ullāsanā dhōdha vahētāṁ thāya

nahātāṁ nē nahātāṁ ēmāṁ, jīvana jīvyuṁ, ē dhanya banī jāya - tō...
Scan Image

Gujarati Bhajan no. 3737 by Satguru Devendra Ghia - Kaka
First...373337343735...Last