Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3745 | Date: 16-Mar-1992
છોડવાનું એ તો જીવનમાં છોડવાનું છે, ના એ તો, સંઘરવાનું છે
Chōḍavānuṁ ē tō jīvanamāṁ chōḍavānuṁ chē, nā ē tō, saṁgharavānuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3745 | Date: 16-Mar-1992

છોડવાનું એ તો જીવનમાં છોડવાનું છે, ના એ તો, સંઘરવાનું છે

  No Audio

chōḍavānuṁ ē tō jīvanamāṁ chōḍavānuṁ chē, nā ē tō, saṁgharavānuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-16 1992-03-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15732 છોડવાનું એ તો જીવનમાં છોડવાનું છે, ના એ તો, સંઘરવાનું છે છોડવાનું એ તો જીવનમાં છોડવાનું છે, ના એ તો, સંઘરવાનું છે

જાગી જાશે ઉપાધિ જીવનમાં ત્યારે, સંઘરશું જીવનમાં છોડવાનું છે જે ત્યારે

કરવાનું એ તો જીનવનમાં કરવાનું છે, ના કરવાનું એ તો ના કરવાનું છે

જાગી જાશે ઉપાધિ જીવનમાં, ના કરવાનું કરશું, કે કરવાનું ના કરશું ત્યારે

બોલવાનું એ તો જીવનમાં બોલવાનું છે, ના બોલવાનું એ તો ના બોલવાનું છે

જાગી જાશે ઉપાધિ જીવનમાં, ના બોલવાનું બોલશું, કે બોલવાનું ના બોલશું ત્યારે

દેવાનું એ તો જીવનમાં દેવાનું છે, લેવાનું એ તો જીવનમાં લેવાનું છે

જાગી જાશે ઉપાધિ જીવનમાં ત્યારે, જ્યારે લેણ દેણમાં ભૂલ કરશું ત્યારે

સમજવાનું એ તો જીવનમાં સમજવાનું છે, ના સમજવાનું એ તો ભૂલવાનું છે

જાગી જાશે ઉપાધિ જીવનમાં તો જ્યારે, જીવનભર ભૂલમાં રાચતાં રહીશું ત્યારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍavānuṁ ē tō jīvanamāṁ chōḍavānuṁ chē, nā ē tō, saṁgharavānuṁ chē

jāgī jāśē upādhi jīvanamāṁ tyārē, saṁgharaśuṁ jīvanamāṁ chōḍavānuṁ chē jē tyārē

karavānuṁ ē tō jīnavanamāṁ karavānuṁ chē, nā karavānuṁ ē tō nā karavānuṁ chē

jāgī jāśē upādhi jīvanamāṁ, nā karavānuṁ karaśuṁ, kē karavānuṁ nā karaśuṁ tyārē

bōlavānuṁ ē tō jīvanamāṁ bōlavānuṁ chē, nā bōlavānuṁ ē tō nā bōlavānuṁ chē

jāgī jāśē upādhi jīvanamāṁ, nā bōlavānuṁ bōlaśuṁ, kē bōlavānuṁ nā bōlaśuṁ tyārē

dēvānuṁ ē tō jīvanamāṁ dēvānuṁ chē, lēvānuṁ ē tō jīvanamāṁ lēvānuṁ chē

jāgī jāśē upādhi jīvanamāṁ tyārē, jyārē lēṇa dēṇamāṁ bhūla karaśuṁ tyārē

samajavānuṁ ē tō jīvanamāṁ samajavānuṁ chē, nā samajavānuṁ ē tō bhūlavānuṁ chē

jāgī jāśē upādhi jīvanamāṁ tō jyārē, jīvanabhara bhūlamāṁ rācatāṁ rahīśuṁ tyārē
Scan Image

Gujarati Bhajan no. 3745 by Satguru Devendra Ghia - Kaka
First...374237433744...Last