Hymn No. 3782 | Date: 01-Apr-1992
મથી મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
mathī mathī mēlavyuṁ jē jīvanamāṁ, mēlavyuṁ, havē tō śuṁ karavuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-04-01
1992-04-01
1992-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15769
મથી મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
મથી મથી મેળવ્યું જે જીવનમાં, મેળવ્યું, હવે તો શું કરવું
મેળવી ભલે ના વાપર્યું, મળ્યું સુખ એને તો મેળવવાનું
હતું ના પાસે, ના દુઃખ હતું એનું,
જાગી ઇચ્છા મેળવવાની, દુઃખ ઊભું એ કરી ગયું
મેળવ્યું સુખ મળ્યું એનું, જાશે પાછું, ડર હૈયે ઘર એનું તો કર્યું
હતું જોમ જીવનમાં તો મેળવવામાં, મેળવતા જીવનમાં એ તો સરકી ગયું
મુસીબતો લાગી ના મુસીબતો, મેળવવા બધું એમાં એ વીસરાઈ ગયું
કદી સાથમાં, કદી એકલા, લક્ષ્ય તરફ તો જીવન ધસી રહ્યું
સદા મળ્યું, ના એવું બન્યું, જીવનનું પાસુ, જીવનમાં આ કહેતું ગયું
સિદ્ધિ ગણું કે લક્ષ્ય ગણું, પ્રેરકબળ, જીવનનું એ તો બની ગયું
ધ્યેય મળતાં મળતાં, અંતિમ ધ્યેયે, પહોંચતા, મનડું તો મનડું ના રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mathī mathī mēlavyuṁ jē jīvanamāṁ, mēlavyuṁ, havē tō śuṁ karavuṁ
mēlavī bhalē nā vāparyuṁ, malyuṁ sukha ēnē tō mēlavavānuṁ
hatuṁ nā pāsē, nā duḥkha hatuṁ ēnuṁ,
jāgī icchā mēlavavānī, duḥkha ūbhuṁ ē karī gayuṁ
mēlavyuṁ sukha malyuṁ ēnuṁ, jāśē pāchuṁ, ḍara haiyē ghara ēnuṁ tō karyuṁ
hatuṁ jōma jīvanamāṁ tō mēlavavāmāṁ, mēlavatā jīvanamāṁ ē tō sarakī gayuṁ
musībatō lāgī nā musībatō, mēlavavā badhuṁ ēmāṁ ē vīsarāī gayuṁ
kadī sāthamāṁ, kadī ēkalā, lakṣya tarapha tō jīvana dhasī rahyuṁ
sadā malyuṁ, nā ēvuṁ banyuṁ, jīvananuṁ pāsu, jīvanamāṁ ā kahētuṁ gayuṁ
siddhi gaṇuṁ kē lakṣya gaṇuṁ, prērakabala, jīvananuṁ ē tō banī gayuṁ
dhyēya malatāṁ malatāṁ, aṁtima dhyēyē, pahōṁcatā, manaḍuṁ tō manaḍuṁ nā rahyuṁ
|