1992-04-12
1992-04-12
1992-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15797
જીવનમાં તો જે છે, તે તો તું છે પ્રભુ, તે તો તું છે

અસ્તિત્વ નથી જ્યાં કાંઈ બીજું, જે છે તે તો તું છે
સંભળાય છે જે તે તો તું છે, ફેલાય છે જે જીવનમાં, તે તો તું છે
ના દેખાય જે, ના સંભળાય જે, ઇચ્છા તારી એમાં સમાયેલી છે
કરીએ જે કાંઈ જીવનમાં, શક્તિ તારી એમાં તો સમાયેલી છે
રાખી રહ્યો છે દૂર અમને તું શાને, અમારી સમજની બહાર છે
જાગી જાય છે અહં ને અભિમાન અમને, શાને, જ્યાં જગનો કર્તા તું છે
પહોંચવું છે જ્યાં પાસે તારી, મજબૂરીથી વિંટળાયેલો આ જીવ છે
છે જરૂરિયાત જીવનમાં તો પ્રેમની, તારા પ્રેમનો તડપતો આ જીવ છે
લઈ લેવું હોય તે લઈ લેજે બધું, તારા દર્શન ઝંખતો આ જીવ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ tō jē chē, tē tō tuṁ chē prabhu, tē tō tuṁ chē
astitva nathī jyāṁ kāṁī bījuṁ, jē chē tē tō tuṁ chē
saṁbhalāya chē jē tē tō tuṁ chē, phēlāya chē jē jīvanamāṁ, tē tō tuṁ chē
nā dēkhāya jē, nā saṁbhalāya jē, icchā tārī ēmāṁ samāyēlī chē
karīē jē kāṁī jīvanamāṁ, śakti tārī ēmāṁ tō samāyēlī chē
rākhī rahyō chē dūra amanē tuṁ śānē, amārī samajanī bahāra chē
jāgī jāya chē ahaṁ nē abhimāna amanē, śānē, jyāṁ jaganō kartā tuṁ chē
pahōṁcavuṁ chē jyāṁ pāsē tārī, majabūrīthī viṁṭalāyēlō ā jīva chē
chē jarūriyāta jīvanamāṁ tō prēmanī, tārā prēmanō taḍapatō ā jīva chē
laī lēvuṁ hōya tē laī lējē badhuṁ, tārā darśana jhaṁkhatō ā jīva chē
|