1992-04-16
1992-04-16
1992-04-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15807
ધરમ તને કોણ સમજાવશે રે મનવા, ધરમ તને કોણ સમજાવશે
ધરમ તને કોણ સમજાવશે રે મનવા, ધરમ તને કોણ સમજાવશે
અંતરથી નિર્મળતાનો જ્યાં સાદ ઊઠશે, એમાં નવરાવશે, ધરમને એ સમજાવશે
લોભ લાલચ વિના હૈયે તાણ ઘટી જાય, ધરમ તને એ સમજાવશે
મનના દર્પણ નિર્મળ થાતાં, ધરમના ભાવ જાગી જાય, ધરમ તને એ સમજાવશે
માનમર્યાદા, મર્યાદામાં રહેતી જાય, ના ક્યાંય અટવાય, ધરમ તને એ સમજાવશે
ખોટી વૃત્તિ અટકી જાય, દુર્ભાવ પાછળ ના દોડી જાય, ધરમ તને એ સમજાવશે
પ્રેમના અંકૂર હૈયે ફૂટી જાય, સહુને એમાં નવરાવતા જાય, ધરમ તને એ સમજાવશે
હૈયું ભૂલો બતાવનારનું આભાર માનતું જાય, ધરમ તને એ સમજાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dharama tanē kōṇa samajāvaśē rē manavā, dharama tanē kōṇa samajāvaśē
aṁtarathī nirmalatānō jyāṁ sāda ūṭhaśē, ēmāṁ navarāvaśē, dharamanē ē samajāvaśē
lōbha lālaca vinā haiyē tāṇa ghaṭī jāya, dharama tanē ē samajāvaśē
mananā darpaṇa nirmala thātāṁ, dharamanā bhāva jāgī jāya, dharama tanē ē samajāvaśē
mānamaryādā, maryādāmāṁ rahētī jāya, nā kyāṁya aṭavāya, dharama tanē ē samajāvaśē
khōṭī vr̥tti aṭakī jāya, durbhāva pāchala nā dōḍī jāya, dharama tanē ē samajāvaśē
prēmanā aṁkūra haiyē phūṭī jāya, sahunē ēmāṁ navarāvatā jāya, dharama tanē ē samajāvaśē
haiyuṁ bhūlō batāvanāranuṁ ābhāra mānatuṁ jāya, dharama tanē ē samajāvaśē
|