1992-05-07
1992-05-07
1992-05-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15855
આપવીતી જઈને કહેવી કોને, સહુ પોતાની આપવીતીમાં ડૂબ્યા છે

રૂપ અને ક્લેવર રહ્યા ભલે જુદાં, મસાલા એના એજ, એમાં રહ્યા છે
કહેતા સહુમાં, શાણપણને સલાહના ધોધ તો ત્યાં છૂટયાં છે
આપવીતીમાંથી માર્ગ કાઢવા, સહુએ મુશ્કેલ ત્યાં તો લાગ્યાં છે
નાની કે મોટી જકડે સહુને, આપવીતી જીવનમાં સહુની ઊભી છે
જગમાં તો સહુને, સહુની આપવીતી પોતાની, બીજાથી મોટી લાગી છે
સહુની આપવીતી, સહુની આંખ સામે નાચે, એમાં તો સહુ નાચે છે
સહુને નાચ પોતાના એમાં, રોમાંચક ને દુઃખભર્યા તો લાગે છે
ભૂલી નથી શક્તા સહુ જલદી એને, જલદી ના નવું અપનાવી શકે છે
આપવીતીના ભાર સહુને તો જગમાં, જીવનમાં ભારેને ભારે લાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āpavītī jaīnē kahēvī kōnē, sahu pōtānī āpavītīmāṁ ḍūbyā chē
rūpa anē klēvara rahyā bhalē judāṁ, masālā ēnā ēja, ēmāṁ rahyā chē
kahētā sahumāṁ, śāṇapaṇanē salāhanā dhōdha tō tyāṁ chūṭayāṁ chē
āpavītīmāṁthī mārga kāḍhavā, sahuē muśkēla tyāṁ tō lāgyāṁ chē
nānī kē mōṭī jakaḍē sahunē, āpavītī jīvanamāṁ sahunī ūbhī chē
jagamāṁ tō sahunē, sahunī āpavītī pōtānī, bījāthī mōṭī lāgī chē
sahunī āpavītī, sahunī āṁkha sāmē nācē, ēmāṁ tō sahu nācē chē
sahunē nāca pōtānā ēmāṁ, rōmāṁcaka nē duḥkhabharyā tō lāgē chē
bhūlī nathī śaktā sahu jaladī ēnē, jaladī nā navuṁ apanāvī śakē chē
āpavītīnā bhāra sahunē tō jagamāṁ, jīvanamāṁ bhārēnē bhārē lāgē chē
|