1992-05-09
1992-05-09
1992-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15861
રહેજેને રહેજે, રહેજે રહેજે તું તો પ્રભુ, સદા સાથેને સાથે મારી

તારી માયા કરે બહુ અડપલાં, છે એ તો બહુ છેતરનારી
શક્તિશાળી માનવ મને તેં કર્યો, છે શક્તિશાળી માયા તો તારી
પકડી લેજે હાથ તું તો મારો, છે પ્રભુ વિનંતી આ તો મારી
વિખૂટો રહ્યો ને પડયો તુજથી હું તો પ્રભુ, નથી કારણ નજર બહાર, એનું તારી
આંકું હું તો વધુ કે ઓછી શક્તિ મારી, નથી કાંઈ તુજથી એ તો અજાણી
વ્હાલા બનીને, ના વેરી રહેજો, છે પ્રભુ હૈયાની વિનંતી આ તો મારી
ના ભૂલી જાજો તમે, ભૂલો મારી, સુધારવા એને, દેજો શક્તિ તમારી
છે શક્તિશાળી તું તો પ્રભુ, કરી ના શકું બરાબરી એમાં તમારી
સહુમાં વસ્યા છો તમે એવાં રે પ્રભુ, દેજો જોવા તમને, દૃષ્ટિ તમારી
દયાનિધિ છો જ્યાં પ્રભુ તમે, વરસાવી દેજો પ્રભુ દયા તો તમારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahējēnē rahējē, rahējē rahējē tuṁ tō prabhu, sadā sāthēnē sāthē mārī
tārī māyā karē bahu aḍapalāṁ, chē ē tō bahu chētaranārī
śaktiśālī mānava manē tēṁ karyō, chē śaktiśālī māyā tō tārī
pakaḍī lējē hātha tuṁ tō mārō, chē prabhu vinaṁtī ā tō mārī
vikhūṭō rahyō nē paḍayō tujathī huṁ tō prabhu, nathī kāraṇa najara bahāra, ēnuṁ tārī
āṁkuṁ huṁ tō vadhu kē ōchī śakti mārī, nathī kāṁī tujathī ē tō ajāṇī
vhālā banīnē, nā vērī rahējō, chē prabhu haiyānī vinaṁtī ā tō mārī
nā bhūlī jājō tamē, bhūlō mārī, sudhāravā ēnē, dējō śakti tamārī
chē śaktiśālī tuṁ tō prabhu, karī nā śakuṁ barābarī ēmāṁ tamārī
sahumāṁ vasyā chō tamē ēvāṁ rē prabhu, dējō jōvā tamanē, dr̥ṣṭi tamārī
dayānidhi chō jyāṁ prabhu tamē, varasāvī dējō prabhu dayā tō tamārī
|