Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3877 | Date: 10-May-1992
રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે
Rahyā chē sahu muktinī vātō tō karatā, sahunē kōīnē kōī baṁdhanamāṁ baṁdhāvuṁ gamyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3877 | Date: 10-May-1992

રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે

  No Audio

rahyā chē sahu muktinī vātō tō karatā, sahunē kōīnē kōī baṁdhanamāṁ baṁdhāvuṁ gamyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-10 1992-05-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15864 રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે

આદતમાંને આદતમાં સહુ બંધાતા રહ્યા, આદતથી સહુને બંધાવું ગમ્યું છે

પ્રેમના તાંતણા છે જગમાં જાણીતા, સહુને જીવનમાં પ્રેમમાં બંધાવું ગમ્યું છે

ભાવની ધારા રહે જગમાં વહેતી, ભાવના તાંતણામાં સહુને બંધાવું ગમ્યું છે

વૃત્તિના નાચ જગમાં છે જાણીતા, સહુને એના નાચમાં તો બંધાવું ગમ્યું છે

માયા છોડવાની વાતો કરે સહુ તો જગમાં, માયામાં બંધાવું સહુને તો ગમ્યું છે

વિચારોના વ્યાપ છે જગમાં તો મોટા, વિચારોમા ંને વિચારોમાં સહુને બંધાવું ગમ્યું છે

આશાના તાંતણા છે ઘણા રે ઊંડા, આશાના તાંતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે

અહંના તાંતણા જાણે છે સહુ છે ખોટા, અહંના તાતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે
View Original Increase Font Decrease Font

રહ્યા છે સહુ મુક્તિની વાતો તો કરતા, સહુને કોઈને કોઈ બંધનમાં બંધાવું ગમ્યું છે

આદતમાંને આદતમાં સહુ બંધાતા રહ્યા, આદતથી સહુને બંધાવું ગમ્યું છે

પ્રેમના તાંતણા છે જગમાં જાણીતા, સહુને જીવનમાં પ્રેમમાં બંધાવું ગમ્યું છે

ભાવની ધારા રહે જગમાં વહેતી, ભાવના તાંતણામાં સહુને બંધાવું ગમ્યું છે

વૃત્તિના નાચ જગમાં છે જાણીતા, સહુને એના નાચમાં તો બંધાવું ગમ્યું છે

માયા છોડવાની વાતો કરે સહુ તો જગમાં, માયામાં બંધાવું સહુને તો ગમ્યું છે

વિચારોના વ્યાપ છે જગમાં તો મોટા, વિચારોમા ંને વિચારોમાં સહુને બંધાવું ગમ્યું છે

આશાના તાંતણા છે ઘણા રે ઊંડા, આશાના તાંતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે

અહંના તાંતણા જાણે છે સહુ છે ખોટા, અહંના તાતણે જગમાં સહુને બંધાવું ગમ્યું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyā chē sahu muktinī vātō tō karatā, sahunē kōīnē kōī baṁdhanamāṁ baṁdhāvuṁ gamyuṁ chē

ādatamāṁnē ādatamāṁ sahu baṁdhātā rahyā, ādatathī sahunē baṁdhāvuṁ gamyuṁ chē

prēmanā tāṁtaṇā chē jagamāṁ jāṇītā, sahunē jīvanamāṁ prēmamāṁ baṁdhāvuṁ gamyuṁ chē

bhāvanī dhārā rahē jagamāṁ vahētī, bhāvanā tāṁtaṇāmāṁ sahunē baṁdhāvuṁ gamyuṁ chē

vr̥ttinā nāca jagamāṁ chē jāṇītā, sahunē ēnā nācamāṁ tō baṁdhāvuṁ gamyuṁ chē

māyā chōḍavānī vātō karē sahu tō jagamāṁ, māyāmāṁ baṁdhāvuṁ sahunē tō gamyuṁ chē

vicārōnā vyāpa chē jagamāṁ tō mōṭā, vicārōmā ṁnē vicārōmāṁ sahunē baṁdhāvuṁ gamyuṁ chē

āśānā tāṁtaṇā chē ghaṇā rē ūṁḍā, āśānā tāṁtaṇē jagamāṁ sahunē baṁdhāvuṁ gamyuṁ chē

ahaṁnā tāṁtaṇā jāṇē chē sahu chē khōṭā, ahaṁnā tātaṇē jagamāṁ sahunē baṁdhāvuṁ gamyuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3877 by Satguru Devendra Ghia - Kaka
First...387438753876...Last