Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3880 | Date: 11-May-1992
શરૂને શરૂથી છે, પ્રભુ તું સાથેને સાથે, શોધવા તને
Śarūnē śarūthī chē, prabhu tuṁ sāthēnē sāthē, śōdhavā tanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3880 | Date: 11-May-1992

શરૂને શરૂથી છે, પ્રભુ તું સાથેને સાથે, શોધવા તને

  No Audio

śarūnē śarūthī chē, prabhu tuṁ sāthēnē sāthē, śōdhavā tanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-05-11 1992-05-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15867 શરૂને શરૂથી છે, પ્રભુ તું સાથેને સાથે, શોધવા તને શરૂને શરૂથી છે, પ્રભુ તું સાથેને સાથે, શોધવા તને,

દોડતોને દોડતો હું તો જાઉં છું

સાચું સુખ મળ્યું ના જીવનમાં, મૃગજળ સમ સુખ પાછળ, દોડતોને દોડતો ...

માયા રહી છે ફસાવતી આ જીવનમાં, માયા પાછળ દોડતોને દોડતા...

આશા ના પૂરી થઈ જીવનમાં, જીવનમાં આશાને આશામાં દોડતો ...

ઇચ્છાઓને ઇચ્છાઓ જગાવી જીવનમાં, ઇચ્છાઓ પાછળને પાછળ દોડતો હું...

ભાવને ભાવો રહે હૈયામાં તો જગમાં, ભાવને ભાવ પાછળ દોડતો હું ...

કર્મોને કર્મો કરતો રહું હું તો જગમાં, કર્મરૂપ પાછળ હું તો દોડતોને દોડતો...

મોહથી ભરેલું મારું તો હૈયું છે, મોહમાંને મોહમાં જીવનમાં દોડતો...
View Original Increase Font Decrease Font

શરૂને શરૂથી છે, પ્રભુ તું સાથેને સાથે, શોધવા તને,

દોડતોને દોડતો હું તો જાઉં છું

સાચું સુખ મળ્યું ના જીવનમાં, મૃગજળ સમ સુખ પાછળ, દોડતોને દોડતો ...

માયા રહી છે ફસાવતી આ જીવનમાં, માયા પાછળ દોડતોને દોડતા...

આશા ના પૂરી થઈ જીવનમાં, જીવનમાં આશાને આશામાં દોડતો ...

ઇચ્છાઓને ઇચ્છાઓ જગાવી જીવનમાં, ઇચ્છાઓ પાછળને પાછળ દોડતો હું...

ભાવને ભાવો રહે હૈયામાં તો જગમાં, ભાવને ભાવ પાછળ દોડતો હું ...

કર્મોને કર્મો કરતો રહું હું તો જગમાં, કર્મરૂપ પાછળ હું તો દોડતોને દોડતો...

મોહથી ભરેલું મારું તો હૈયું છે, મોહમાંને મોહમાં જીવનમાં દોડતો...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śarūnē śarūthī chē, prabhu tuṁ sāthēnē sāthē, śōdhavā tanē,

dōḍatōnē dōḍatō huṁ tō jāuṁ chuṁ

sācuṁ sukha malyuṁ nā jīvanamāṁ, mr̥gajala sama sukha pāchala, dōḍatōnē dōḍatō ...

māyā rahī chē phasāvatī ā jīvanamāṁ, māyā pāchala dōḍatōnē dōḍatā...

āśā nā pūrī thaī jīvanamāṁ, jīvanamāṁ āśānē āśāmāṁ dōḍatō ...

icchāōnē icchāō jagāvī jīvanamāṁ, icchāō pāchalanē pāchala dōḍatō huṁ...

bhāvanē bhāvō rahē haiyāmāṁ tō jagamāṁ, bhāvanē bhāva pāchala dōḍatō huṁ ...

karmōnē karmō karatō rahuṁ huṁ tō jagamāṁ, karmarūpa pāchala huṁ tō dōḍatōnē dōḍatō...

mōhathī bharēluṁ māruṁ tō haiyuṁ chē, mōhamāṁnē mōhamāṁ jīvanamāṁ dōḍatō...
Scan Image

Gujarati Bhajan no. 3880 by Satguru Devendra Ghia - Kaka
First...387738783879...Last