Hymn No. 3881 | Date: 12-May-1992
નથી જગ સાથે તો લેવા-દેવા, આવ્યો છું તું, શ્વાસોશ્વાસના હિસાબ પૂરા કરવા
nathī jaga sāthē tō lēvā-dēvā, āvyō chuṁ tuṁ, śvāsōśvāsanā hisāba pūrā karavā
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-05-12
1992-05-12
1992-05-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15868
નથી જગ સાથે તો લેવા-દેવા, આવ્યો છું તું, શ્વાસોશ્વાસના હિસાબ પૂરા કરવા
નથી જગ સાથે તો લેવા-દેવા, આવ્યો છું તું, શ્વાસોશ્વાસના હિસાબ પૂરા કરવા
જગ સાથે તું શાને સંકળાય, હોં શાને સંકળાય
ના કાંઈ કે કોઈ આવશે રે સાથે તારી, આવી ને આવશે તો જવાબદારી
અહીનું અહીં બધું જ્યાં રહી જાશે, ભેગું કરવાની છે મહેનત તો નકામી
લાવ્યો ના શ્વાસોશ્વાસ તું સાથે, આવ્યો જગમાં, મળ્યા તને એ જગના દ્વારે
કયા અન્નના બીજ વાવ્યા તેં જગમાં, તોયે મળ્યા અન્નના બીજ તને જગમાં
લાવ્યો ના સુખદુઃખ તું તો સાથે, સુખદુઃખ પામ્યો તું તો જગના દ્વારે
જરૂર તો છે પરમ પ્રેમની તો તારા હૈયે, મળશે તને એ તો પ્રભુની પાસે
છે અલિપ્તતાનું ધ્યેય તો તારા હૈયે, જગ સાથે ત્યાં તું શાને સંકળાય
જાણે છે નથી કાંઈ તારું તો જગમાં, મારા મારામાં તોયે તું અટવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī jaga sāthē tō lēvā-dēvā, āvyō chuṁ tuṁ, śvāsōśvāsanā hisāba pūrā karavā
jaga sāthē tuṁ śānē saṁkalāya, hōṁ śānē saṁkalāya
nā kāṁī kē kōī āvaśē rē sāthē tārī, āvī nē āvaśē tō javābadārī
ahīnuṁ ahīṁ badhuṁ jyāṁ rahī jāśē, bhēguṁ karavānī chē mahēnata tō nakāmī
lāvyō nā śvāsōśvāsa tuṁ sāthē, āvyō jagamāṁ, malyā tanē ē jaganā dvārē
kayā annanā bīja vāvyā tēṁ jagamāṁ, tōyē malyā annanā bīja tanē jagamāṁ
lāvyō nā sukhaduḥkha tuṁ tō sāthē, sukhaduḥkha pāmyō tuṁ tō jaganā dvārē
jarūra tō chē parama prēmanī tō tārā haiyē, malaśē tanē ē tō prabhunī pāsē
chē aliptatānuṁ dhyēya tō tārā haiyē, jaga sāthē tyāṁ tuṁ śānē saṁkalāya
jāṇē chē nathī kāṁī tāruṁ tō jagamāṁ, mārā mārāmāṁ tōyē tuṁ aṭavāya
|