Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3883 | Date: 14-May-1992
થાવું છે રે થાવું છે રે જીવનમાં, સફળ સહુએ તો થાવું છે
Thāvuṁ chē rē thāvuṁ chē rē jīvanamāṁ, saphala sahuē tō thāvuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3883 | Date: 14-May-1992

થાવું છે રે થાવું છે રે જીવનમાં, સફળ સહુએ તો થાવું છે

  No Audio

thāvuṁ chē rē thāvuṁ chē rē jīvanamāṁ, saphala sahuē tō thāvuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-14 1992-05-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15870 થાવું છે રે થાવું છે રે જીવનમાં, સફળ સહુએ તો થાવું છે થાવું છે રે થાવું છે રે જીવનમાં, સફળ સહુએ તો થાવું છે

આશા લઈ સહુ આવ્યા તો જગમાં, પૂરી સહુએ એ તો કરવી છે

સહુ કાજે તો છે, ફાંફાં તો સહુના, દુઃખના રોદણાં સહુના ચાલુ છે

રાહ ભૂલેલા છે સહુ તો રાહી, સાચી રાહે સહુએ તો ચાલવું છે

થાવું છે જે થયા નથી જીવનમાં, અફસોસ સહુને તો એ સતાવે છે

નિષ્ફળતાના ઘૂંટડા છે તો કડવા, દૂર સહુએ એનાથી તો ભાગવું છે

સફળતાની જવાબદારી ગમે સહુને, નિષ્ફળતાની ના કોઈની તૈયારી છે

મંઝિલ તો છે સફળતાની નિશાની, મંઝિલે સહુએ પહોંચવું છે

કારણ વિના ના નિષ્ફળતા મળે, કારણ ના કોઈએ ગોતવું છે

છે પ્રભુ તો જીવનમાં સફળતાની ચરમસીમા, સહુએ એમાં સમાવું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāvuṁ chē rē thāvuṁ chē rē jīvanamāṁ, saphala sahuē tō thāvuṁ chē

āśā laī sahu āvyā tō jagamāṁ, pūrī sahuē ē tō karavī chē

sahu kājē tō chē, phāṁphāṁ tō sahunā, duḥkhanā rōdaṇāṁ sahunā cālu chē

rāha bhūlēlā chē sahu tō rāhī, sācī rāhē sahuē tō cālavuṁ chē

thāvuṁ chē jē thayā nathī jīvanamāṁ, aphasōsa sahunē tō ē satāvē chē

niṣphalatānā ghūṁṭaḍā chē tō kaḍavā, dūra sahuē ēnāthī tō bhāgavuṁ chē

saphalatānī javābadārī gamē sahunē, niṣphalatānī nā kōīnī taiyārī chē

maṁjhila tō chē saphalatānī niśānī, maṁjhilē sahuē pahōṁcavuṁ chē

kāraṇa vinā nā niṣphalatā malē, kāraṇa nā kōīē gōtavuṁ chē

chē prabhu tō jīvanamāṁ saphalatānī caramasīmā, sahuē ēmāṁ samāvuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3883 by Satguru Devendra Ghia - Kaka
First...388038813882...Last