Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3890 | Date: 18-May-1992
કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી
Karē praśaṁsā kē karō apamāna, vicalita ēmāṁ ē thātō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3890 | Date: 18-May-1992

કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી

  Audio

karē praśaṁsā kē karō apamāna, vicalita ēmāṁ ē thātō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-18 1992-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15877 કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી

પ્રભુ તો મારો આવો છે, પ્રભુ તો મારો આવો છે

જાણેને સમજે જગમાં તો બધું, કહેવા બધું એ કાંઈ દોડી જાતો નથી

એ કાંઈ ખાતો નથી કે પીતો નથી, છતાં જગમાં ભૂખ્યા કોઈને રહેવા દેતો નથી

છે પાસે એની તો બધું યોગ્યતા કે પાત્રતા, વિના કાંઈ એ દેતો નથી

એ ક્યાંય આવતો નથી કે ક્યાંય જાતો નથી, દૂર કોઈથી એ ક્યારેય રહેતો નથી

જોવે જગમાં એ તો બધું, કાંઈ નજર બહાર નથી એનું, તોયે એ ક્યાંય દેખાતો નથી

છે એ તો શક્તિશાળીને વળી સર્વવ્યાપક, જોહુકમી તોયે એ તો કરતો નથી

ગમ્યા આકારો ભાવથી ભક્તોને જે જે, આકાર એ એવા ધર્યા વિના રહેતો નથી

સ્વયંપ્રકાશ છે જ્યાં એ તો, અંધકાર દૂર કર્યા વિના, કાંઈ એ તો રહેતો નથી

દયા કૃપા ના માંગે એ કોઈની, દયા કૃપા સહુ પર વરસાવ્યા વિના રહેતો નથી
https://www.youtube.com/watch?v=n_JSRM2_BDw
View Original Increase Font Decrease Font

કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી

પ્રભુ તો મારો આવો છે, પ્રભુ તો મારો આવો છે

જાણેને સમજે જગમાં તો બધું, કહેવા બધું એ કાંઈ દોડી જાતો નથી

એ કાંઈ ખાતો નથી કે પીતો નથી, છતાં જગમાં ભૂખ્યા કોઈને રહેવા દેતો નથી

છે પાસે એની તો બધું યોગ્યતા કે પાત્રતા, વિના કાંઈ એ દેતો નથી

એ ક્યાંય આવતો નથી કે ક્યાંય જાતો નથી, દૂર કોઈથી એ ક્યારેય રહેતો નથી

જોવે જગમાં એ તો બધું, કાંઈ નજર બહાર નથી એનું, તોયે એ ક્યાંય દેખાતો નથી

છે એ તો શક્તિશાળીને વળી સર્વવ્યાપક, જોહુકમી તોયે એ તો કરતો નથી

ગમ્યા આકારો ભાવથી ભક્તોને જે જે, આકાર એ એવા ધર્યા વિના રહેતો નથી

સ્વયંપ્રકાશ છે જ્યાં એ તો, અંધકાર દૂર કર્યા વિના, કાંઈ એ તો રહેતો નથી

દયા કૃપા ના માંગે એ કોઈની, દયા કૃપા સહુ પર વરસાવ્યા વિના રહેતો નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karē praśaṁsā kē karō apamāna, vicalita ēmāṁ ē thātō nathī

prabhu tō mārō āvō chē, prabhu tō mārō āvō chē

jāṇēnē samajē jagamāṁ tō badhuṁ, kahēvā badhuṁ ē kāṁī dōḍī jātō nathī

ē kāṁī khātō nathī kē pītō nathī, chatāṁ jagamāṁ bhūkhyā kōīnē rahēvā dētō nathī

chē pāsē ēnī tō badhuṁ yōgyatā kē pātratā, vinā kāṁī ē dētō nathī

ē kyāṁya āvatō nathī kē kyāṁya jātō nathī, dūra kōīthī ē kyārēya rahētō nathī

jōvē jagamāṁ ē tō badhuṁ, kāṁī najara bahāra nathī ēnuṁ, tōyē ē kyāṁya dēkhātō nathī

chē ē tō śaktiśālīnē valī sarvavyāpaka, jōhukamī tōyē ē tō karatō nathī

gamyā ākārō bhāvathī bhaktōnē jē jē, ākāra ē ēvā dharyā vinā rahētō nathī

svayaṁprakāśa chē jyāṁ ē tō, aṁdhakāra dūra karyā vinā, kāṁī ē tō rahētō nathī

dayā kr̥pā nā māṁgē ē kōīnī, dayā kr̥pā sahu para varasāvyā vinā rahētō nathī
Scan Image

Gujarati Bhajan no. 3890 by Satguru Devendra Ghia - Kaka

કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથીકરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી

પ્રભુ તો મારો આવો છે, પ્રભુ તો મારો આવો છે

જાણેને સમજે જગમાં તો બધું, કહેવા બધું એ કાંઈ દોડી જાતો નથી

એ કાંઈ ખાતો નથી કે પીતો નથી, છતાં જગમાં ભૂખ્યા કોઈને રહેવા દેતો નથી

છે પાસે એની તો બધું યોગ્યતા કે પાત્રતા, વિના કાંઈ એ દેતો નથી

એ ક્યાંય આવતો નથી કે ક્યાંય જાતો નથી, દૂર કોઈથી એ ક્યારેય રહેતો નથી

જોવે જગમાં એ તો બધું, કાંઈ નજર બહાર નથી એનું, તોયે એ ક્યાંય દેખાતો નથી

છે એ તો શક્તિશાળીને વળી સર્વવ્યાપક, જોહુકમી તોયે એ તો કરતો નથી

ગમ્યા આકારો ભાવથી ભક્તોને જે જે, આકાર એ એવા ધર્યા વિના રહેતો નથી

સ્વયંપ્રકાશ છે જ્યાં એ તો, અંધકાર દૂર કર્યા વિના, કાંઈ એ તો રહેતો નથી

દયા કૃપા ના માંગે એ કોઈની, દયા કૃપા સહુ પર વરસાવ્યા વિના રહેતો નથી
1992-05-18https://i.ytimg.com/vi/n_JSRM2_BDw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=n_JSRM2_BDw
કરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથીકરે પ્રશંસા કે કરો અપમાન, વિચલિત એમાં એ થાતો નથી

પ્રભુ તો મારો આવો છે, પ્રભુ તો મારો આવો છે

જાણેને સમજે જગમાં તો બધું, કહેવા બધું એ કાંઈ દોડી જાતો નથી

એ કાંઈ ખાતો નથી કે પીતો નથી, છતાં જગમાં ભૂખ્યા કોઈને રહેવા દેતો નથી

છે પાસે એની તો બધું યોગ્યતા કે પાત્રતા, વિના કાંઈ એ દેતો નથી

એ ક્યાંય આવતો નથી કે ક્યાંય જાતો નથી, દૂર કોઈથી એ ક્યારેય રહેતો નથી

જોવે જગમાં એ તો બધું, કાંઈ નજર બહાર નથી એનું, તોયે એ ક્યાંય દેખાતો નથી

છે એ તો શક્તિશાળીને વળી સર્વવ્યાપક, જોહુકમી તોયે એ તો કરતો નથી

ગમ્યા આકારો ભાવથી ભક્તોને જે જે, આકાર એ એવા ધર્યા વિના રહેતો નથી

સ્વયંપ્રકાશ છે જ્યાં એ તો, અંધકાર દૂર કર્યા વિના, કાંઈ એ તો રહેતો નથી

દયા કૃપા ના માંગે એ કોઈની, દયા કૃપા સહુ પર વરસાવ્યા વિના રહેતો નથી
1992-05-18https://i.ytimg.com/vi/6RhGJgvMM44/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=6RhGJgvMM44

First...388638873888...Last