1992-05-18
1992-05-18
1992-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15878
સૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળા

તોયે મારા, તોયે મારા, દૂર ના થયા, હૈયાના મારા અંધારા
વરસી જ્યાં, વર્ષાની તો ધારા, ધરતીના પટ, એમાં તો ભીંજાયા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો ના ભીંજાયા
શીતળ વાયુની શીતળ લહેરીઓથી, પટ ધરતીના શીતળ બન્યા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો શીતળ ના બન્યા
ખીલી વસંતની બહાર તો જગમાં, ધરતીના પટેપટ તો હરખાયા
પહોંચી ના વસંત હૈયે તો મારા, મારા હૈયાંના પર તો ના હરખાયા
પ્રભુની દયાને કૃપાની ધારા વહે જગમાં, સહુ એમાં તો નહાયા
તારી વરસતી ધારામાં રહીને પણ, મારું હૈયું એમાં ના નહાયું
https://www.youtube.com/watch?v=IBN7D2vOrA8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળા
તોયે મારા, તોયે મારા, દૂર ના થયા, હૈયાના મારા અંધારા
વરસી જ્યાં, વર્ષાની તો ધારા, ધરતીના પટ, એમાં તો ભીંજાયા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો ના ભીંજાયા
શીતળ વાયુની શીતળ લહેરીઓથી, પટ ધરતીના શીતળ બન્યા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો શીતળ ના બન્યા
ખીલી વસંતની બહાર તો જગમાં, ધરતીના પટેપટ તો હરખાયા
પહોંચી ના વસંત હૈયે તો મારા, મારા હૈયાંના પર તો ના હરખાયા
પ્રભુની દયાને કૃપાની ધારા વહે જગમાં, સહુ એમાં તો નહાયા
તારી વરસતી ધારામાં રહીને પણ, મારું હૈયું એમાં ના નહાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūrya caṁdranā kiraṇōthī tō, patharāyā dharatī para tō ajavālā
tōyē mārā, tōyē mārā, dūra nā thayā, haiyānā mārā aṁdhārā
varasī jyāṁ, varṣānī tō dhārā, dharatīnā paṭa, ēmāṁ tō bhīṁjāyā
tōyē mārā, tōyē mārā, haiyānā paṭa tō nā bhīṁjāyā
śītala vāyunī śītala lahērīōthī, paṭa dharatīnā śītala banyā
tōyē mārā, tōyē mārā, haiyānā paṭa tō śītala nā banyā
khīlī vasaṁtanī bahāra tō jagamāṁ, dharatīnā paṭēpaṭa tō harakhāyā
pahōṁcī nā vasaṁta haiyē tō mārā, mārā haiyāṁnā para tō nā harakhāyā
prabhunī dayānē kr̥pānī dhārā vahē jagamāṁ, sahu ēmāṁ tō nahāyā
tārī varasatī dhārāmāṁ rahīnē paṇa, māruṁ haiyuṁ ēmāṁ nā nahāyuṁ
English Explanation: |
|
The rays of the sun and the moon have pervaded and illuminated the earth
Yet mine, yet mine, hearts gloominess has not reduced
Where the rain pours, incessantly, the earth’s surface gets soaked in it
Yet mine, yet mine, hearts gloominess has not reduced
The gentle wind, with its gentle waves, even the earth’s surface becomes soft and gentle
Yet mine, yet mine, hearts gloominess has not reduced
When the spring blossoms in the world, the earth’s whole surface has been ecstatic
The springs blossom did not reach my heart, the wings of my heart did not feel happy
The blessings and compassion of the God flows in the world, everyone bathes in it
Inspite of living in the shower and flow of the rain, my heart did not bathe in it.
સૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળાસૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળા
તોયે મારા, તોયે મારા, દૂર ના થયા, હૈયાના મારા અંધારા
વરસી જ્યાં, વર્ષાની તો ધારા, ધરતીના પટ, એમાં તો ભીંજાયા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો ના ભીંજાયા
શીતળ વાયુની શીતળ લહેરીઓથી, પટ ધરતીના શીતળ બન્યા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો શીતળ ના બન્યા
ખીલી વસંતની બહાર તો જગમાં, ધરતીના પટેપટ તો હરખાયા
પહોંચી ના વસંત હૈયે તો મારા, મારા હૈયાંના પર તો ના હરખાયા
પ્રભુની દયાને કૃપાની ધારા વહે જગમાં, સહુ એમાં તો નહાયા
તારી વરસતી ધારામાં રહીને પણ, મારું હૈયું એમાં ના નહાયું1992-05-18https://i.ytimg.com/vi/IBN7D2vOrA8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=IBN7D2vOrA8 સૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળાસૂર્ય ચંદ્રના કિરણોથી તો, પથરાયા ધરતી પર તો અજવાળા
તોયે મારા, તોયે મારા, દૂર ના થયા, હૈયાના મારા અંધારા
વરસી જ્યાં, વર્ષાની તો ધારા, ધરતીના પટ, એમાં તો ભીંજાયા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો ના ભીંજાયા
શીતળ વાયુની શીતળ લહેરીઓથી, પટ ધરતીના શીતળ બન્યા
તોયે મારા, તોયે મારા, હૈયાના પટ તો શીતળ ના બન્યા
ખીલી વસંતની બહાર તો જગમાં, ધરતીના પટેપટ તો હરખાયા
પહોંચી ના વસંત હૈયે તો મારા, મારા હૈયાંના પર તો ના હરખાયા
પ્રભુની દયાને કૃપાની ધારા વહે જગમાં, સહુ એમાં તો નહાયા
તારી વરસતી ધારામાં રહીને પણ, મારું હૈયું એમાં ના નહાયું1992-05-18https://i.ytimg.com/vi/O-I0T0uf8Mo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=O-I0T0uf8Mo
|