Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3892 | Date: 18-May-1992
જોઈએ છે શું તને જીવનમાં, જીવનમાં પહેલાં એ તો તું નક્કી કરી લે
Jōīē chē śuṁ tanē jīvanamāṁ, jīvanamāṁ pahēlāṁ ē tō tuṁ nakkī karī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3892 | Date: 18-May-1992

જોઈએ છે શું તને જીવનમાં, જીવનમાં પહેલાં એ તો તું નક્કી કરી લે

  No Audio

jōīē chē śuṁ tanē jīvanamāṁ, jīvanamāṁ pahēlāṁ ē tō tuṁ nakkī karī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-05-18 1992-05-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15879 જોઈએ છે શું તને જીવનમાં, જીવનમાં પહેલાં એ તો તું નક્કી કરી લે જોઈએ છે શું તને જીવનમાં, જીવનમાં પહેલાં એ તો તું નક્કી કરી લે

જોઈએ જે જે જીવનમાં, રસ્તા એનાં તું સમજી લે, રસ્તા એના તું શીખી લે

જોઈએ છે જ્યાં પ્યાર તને તો જીવનમાં, પ્યારથી સહુને તું અપનાવી લે

જોઈએ છે જ્યાં, થાતો ના તું નિરાશ, રસ્તા એના શીખી લે, રસ્તા એ અપનાવી લે

મળ્યું છે અન્યને, મળશે એતો તને, જીવનમાં બરાબર આ તો તું સમજી લે

વાંઝણી મહેનતને ફળ ના આવશે, મહેનતને વાંઝણી ના તું રહેવા દે

વાવીશ ઝાડવા, લેજે સમજી મહેનત, નિષ્ફળ ના એને તું રહેવા દે

જોઈએ છે સુખ જ્યાં જીવનમાં તને, જીવનમાં દુઃખને તો તું ભુલાવી દે

દિન રાત ભૂલી, લાગી એની પાછળ, જીવનમાં એને તો તું મેળવી લે

જોઈએ જે, લેશે રસ્તા બીજા, મેળવવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōīē chē śuṁ tanē jīvanamāṁ, jīvanamāṁ pahēlāṁ ē tō tuṁ nakkī karī lē

jōīē jē jē jīvanamāṁ, rastā ēnāṁ tuṁ samajī lē, rastā ēnā tuṁ śīkhī lē

jōīē chē jyāṁ pyāra tanē tō jīvanamāṁ, pyārathī sahunē tuṁ apanāvī lē

jōīē chē jyāṁ, thātō nā tuṁ nirāśa, rastā ēnā śīkhī lē, rastā ē apanāvī lē

malyuṁ chē anyanē, malaśē ētō tanē, jīvanamāṁ barābara ā tō tuṁ samajī lē

vāṁjhaṇī mahēnatanē phala nā āvaśē, mahēnatanē vāṁjhaṇī nā tuṁ rahēvā dē

vāvīśa jhāḍavā, lējē samajī mahēnata, niṣphala nā ēnē tuṁ rahēvā dē

jōīē chē sukha jyāṁ jīvanamāṁ tanē, jīvanamāṁ duḥkhanē tō tuṁ bhulāvī dē

dina rāta bhūlī, lāgī ēnī pāchala, jīvanamāṁ ēnē tō tuṁ mēlavī lē

jōīē jē, lēśē rastā bījā, mēlavavānī vāta para pūrṇavirāma mūkī dē
Scan Image

Gujarati Bhajan no. 3892 by Satguru Devendra Ghia - Kaka
First...388938903891...Last