Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3893 | Date: 19-May-1992
આવો, આવોને, મારે આંગણિયે રે માત, કરવા પાવન આંગણિયા અમારા રે
Āvō, āvōnē, mārē āṁgaṇiyē rē māta, karavā pāvana āṁgaṇiyā amārā rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3893 | Date: 19-May-1992

આવો, આવોને, મારે આંગણિયે રે માત, કરવા પાવન આંગણિયા અમારા રે

  No Audio

āvō, āvōnē, mārē āṁgaṇiyē rē māta, karavā pāvana āṁgaṇiyā amārā rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-05-19 1992-05-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15880 આવો, આવોને, મારે આંગણિયે રે માત, કરવા પાવન આંગણિયા અમારા રે આવો, આવોને, મારે આંગણિયે રે માત, કરવા પાવન આંગણિયા અમારા રે

આવી દેજો તમે દયા ને પ્રેમના રે દાન, છીએ બાળ જ્યાં અમે તમારા રે

યુગો યુગોથી ભૂલ્યા છીએ, માયામાં અમે ભાન, આવો હવે બહાર કાઢવા રે

આવશો તો થાશે ના તમને નુકસાન, થાશે અમને તો એમાં ફાયદા રે

આવશો જ્યાં આંગણિયે અમારે માત, તાંતણા પરિચયના બંધાશે રે

કરશું આપણે જુગ જુગની તો વાત, આવજો સમય કાઢીને તમે નિરાંત રે

જુગ જુગથી રહ્યા અમે એવાને એવા, આવો હવે અમને સુધારવા રે

દિન રાત વીત્યા, થયા યુગ એમ પસાર, આવે હવે તો કરવા મેળાપ રે
View Original Increase Font Decrease Font

આવો, આવોને, મારે આંગણિયે રે માત, કરવા પાવન આંગણિયા અમારા રે

આવી દેજો તમે દયા ને પ્રેમના રે દાન, છીએ બાળ જ્યાં અમે તમારા રે

યુગો યુગોથી ભૂલ્યા છીએ, માયામાં અમે ભાન, આવો હવે બહાર કાઢવા રે

આવશો તો થાશે ના તમને નુકસાન, થાશે અમને તો એમાં ફાયદા રે

આવશો જ્યાં આંગણિયે અમારે માત, તાંતણા પરિચયના બંધાશે રે

કરશું આપણે જુગ જુગની તો વાત, આવજો સમય કાઢીને તમે નિરાંત રે

જુગ જુગથી રહ્યા અમે એવાને એવા, આવો હવે અમને સુધારવા રે

દિન રાત વીત્યા, થયા યુગ એમ પસાર, આવે હવે તો કરવા મેળાપ રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvō, āvōnē, mārē āṁgaṇiyē rē māta, karavā pāvana āṁgaṇiyā amārā rē

āvī dējō tamē dayā nē prēmanā rē dāna, chīē bāla jyāṁ amē tamārā rē

yugō yugōthī bhūlyā chīē, māyāmāṁ amē bhāna, āvō havē bahāra kāḍhavā rē

āvaśō tō thāśē nā tamanē nukasāna, thāśē amanē tō ēmāṁ phāyadā rē

āvaśō jyāṁ āṁgaṇiyē amārē māta, tāṁtaṇā paricayanā baṁdhāśē rē

karaśuṁ āpaṇē juga juganī tō vāta, āvajō samaya kāḍhīnē tamē nirāṁta rē

juga jugathī rahyā amē ēvānē ēvā, āvō havē amanē sudhāravā rē

dina rāta vītyā, thayā yuga ēma pasāra, āvē havē tō karavā mēlāpa rē
Scan Image

Gujarati Bhajan no. 3893 by Satguru Devendra Ghia - Kaka
First...388938903891...Last