1992-05-20
1992-05-20
1992-05-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15882
નવરાશ નથી રે, નવરાશ નથી રે, કોઈને જીવનમાં નવરાશ નથી રે
નવરાશ નથી રે, નવરાશ નથી રે, કોઈને જીવનમાં નવરાશ નથી રે
પોતપોતાની વાતોમાં રહે સહુ ડૂબ્યા, બીજાની વાતોમાં નવરાશ નથી રે
રહ્યા છે મુસીબતોનો સામનો સહુ કરતા, મુસીબતોમાંથી નવરાશ નથી રે
મેળવવાને મેળવવા મથ્યા રહે સહુ જગમાં, મેળવવામાંથી સહુને નવરાશ નથી રે
સહુ સહુના કામમાં છે રચ્યા-પચ્યા, સહુને પોતાના કામમાંથી નવરાશ નથી રે
વિચારોને વિચારોમાં રહે સહુ અટવાતા, પોતાના વિચારોમાંથી સહુને નવરાશ નથી રે
આદતોને આદતોમાં રહે સહુ ડૂબ્યાં, પોતાની આદતોમાંથી, સહુને નવરાશ નથી રે
મોટાઈને બડાશ, જગમાં સહુ મારતાં રહે, એમાંથી સહુને તો નવરાશ નથી રે
ચડસાચડસી, કરતા રહે સહુ જગમાં રહે, એમાંથી સહુને તો નવરાશ નથી રે
અન્યની ભૂલો સહુ ગોતતાંને ગોતતાં રહે, ખુદની ભૂલ ગોતવા નવરાશ નથી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
navarāśa nathī rē, navarāśa nathī rē, kōīnē jīvanamāṁ navarāśa nathī rē
pōtapōtānī vātōmāṁ rahē sahu ḍūbyā, bījānī vātōmāṁ navarāśa nathī rē
rahyā chē musībatōnō sāmanō sahu karatā, musībatōmāṁthī navarāśa nathī rē
mēlavavānē mēlavavā mathyā rahē sahu jagamāṁ, mēlavavāmāṁthī sahunē navarāśa nathī rē
sahu sahunā kāmamāṁ chē racyā-pacyā, sahunē pōtānā kāmamāṁthī navarāśa nathī rē
vicārōnē vicārōmāṁ rahē sahu aṭavātā, pōtānā vicārōmāṁthī sahunē navarāśa nathī rē
ādatōnē ādatōmāṁ rahē sahu ḍūbyāṁ, pōtānī ādatōmāṁthī, sahunē navarāśa nathī rē
mōṭāīnē baḍāśa, jagamāṁ sahu māratāṁ rahē, ēmāṁthī sahunē tō navarāśa nathī rē
caḍasācaḍasī, karatā rahē sahu jagamāṁ rahē, ēmāṁthī sahunē tō navarāśa nathī rē
anyanī bhūlō sahu gōtatāṁnē gōtatāṁ rahē, khudanī bhūla gōtavā navarāśa nathī rē
|