Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3897 | Date: 20-May-1992
એક સાથે આ, બે ના રહી શકે, પ્રકાશ ને અંધારા તો સાથ
Ēka sāthē ā, bē nā rahī śakē, prakāśa nē aṁdhārā tō sātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3897 | Date: 20-May-1992

એક સાથે આ, બે ના રહી શકે, પ્રકાશ ને અંધારા તો સાથ

  No Audio

ēka sāthē ā, bē nā rahī śakē, prakāśa nē aṁdhārā tō sātha

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-20 1992-05-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15884 એક સાથે આ, બે ના રહી શકે, પ્રકાશ ને અંધારા તો સાથ એક સાથે આ, બે ના રહી શકે, પ્રકાશ ને અંધારા તો સાથ

એક પ્રગટે, બીજો ભાગે, રહી ના શકે, બંને તો સાથ

એક સાથે તો બે ના રહી શકે, સુખદુઃખ તો સાથ

એક પ્રગટે જ્યાં જીવનમાં, પડે હેઠા તો ત્યાં બીજાના હાથ

એક સાથે ના રહી શકે, વેરને પ્રેમ તો બંને સાથ

એક બીજાની હાજરીમાં, ભાગે બીજું, રહી ના શકે એક સમયે સાથ

રણ ને વન ના રહી શકે, રહી ના શકે એક જગ્યાએ સાથ

એકની હાજરી કહી આવે, હાજરી નથી બીજું એમાં તો વાત

સ્થિરતા ને અસ્થિરતા, રહી ના શકે જીવનમાં એક સમયે એક બીજાની સાથ

દેખાય હાજરી જ્યાં એકની, કહી દેશે નથી હાજર બીજું એની વાત
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka sāthē ā, bē nā rahī śakē, prakāśa nē aṁdhārā tō sātha

ēka pragaṭē, bījō bhāgē, rahī nā śakē, baṁnē tō sātha

ēka sāthē tō bē nā rahī śakē, sukhaduḥkha tō sātha

ēka pragaṭē jyāṁ jīvanamāṁ, paḍē hēṭhā tō tyāṁ bījānā hātha

ēka sāthē nā rahī śakē, vēranē prēma tō baṁnē sātha

ēka bījānī hājarīmāṁ, bhāgē bījuṁ, rahī nā śakē ēka samayē sātha

raṇa nē vana nā rahī śakē, rahī nā śakē ēka jagyāē sātha

ēkanī hājarī kahī āvē, hājarī nathī bījuṁ ēmāṁ tō vāta

sthiratā nē asthiratā, rahī nā śakē jīvanamāṁ ēka samayē ēka bījānī sātha

dēkhāya hājarī jyāṁ ēkanī, kahī dēśē nathī hājara bījuṁ ēnī vāta
Scan Image

Gujarati Bhajan no. 3897 by Satguru Devendra Ghia - Kaka
First...389538963897...Last