1992-05-21
1992-05-21
1992-05-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15885
વસ્યા છે જગમાં પાપીને પુણ્યશાળી, છે બંને તો પ્રભુના સંતાન

ભેદભાવ ધરીને હૈયે, જગમાં શાને ભૂલતો રહ્યો છે, તું તારું ભાન
સ્વચ્છંદીને વેરાગી વસ્યા છે તો જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
સત્કર્મીને દૂષ્કર્મી રહ્યા છે જગમાં તો સાથ, છે બંને પોત પોતામાં ગુલતાન
અજ્ઞાનીને જ્ઞાની મળે તો જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
જવાબદાર ને બેજવાબદાર મળતાં રહેશે જગમાં, છે બંને તો પ્રભુના સંતાન
ગોરા કે કાળા, લાંબા કે ટૂંકા, મળશે તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
વેરી હો કે પ્રેમી હો, મળશે બધા તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
કૃપણ હો કે દાનવીર, રહેશે મળતાં તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન
શંકાશીલ કે પૂર્ણ વિશ્વાસુ, મળશે તો જગમાં, છે બધા તો પ્રભુના સંતાન –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vasyā chē jagamāṁ pāpīnē puṇyaśālī, chē baṁnē tō prabhunā saṁtāna
bhēdabhāva dharīnē haiyē, jagamāṁ śānē bhūlatō rahyō chē, tuṁ tāruṁ bhāna
svacchaṁdīnē vērāgī vasyā chē tō jagamāṁ, chē baṁnē tō prabhunā saṁtāna
satkarmīnē dūṣkarmī rahyā chē jagamāṁ tō sātha, chē baṁnē pōta pōtāmāṁ gulatāna
ajñānīnē jñānī malē tō jagamāṁ, chē baṁnē tō prabhunā saṁtāna
javābadāra nē bējavābadāra malatāṁ rahēśē jagamāṁ, chē baṁnē tō prabhunā saṁtāna
gōrā kē kālā, lāṁbā kē ṭūṁkā, malaśē tō jagamāṁ, chē badhā tō prabhunā saṁtāna
vērī hō kē prēmī hō, malaśē badhā tō jagamāṁ, chē badhā tō prabhunā saṁtāna
kr̥paṇa hō kē dānavīra, rahēśē malatāṁ tō jagamāṁ, chē badhā tō prabhunā saṁtāna
śaṁkāśīla kē pūrṇa viśvāsu, malaśē tō jagamāṁ, chē badhā tō prabhunā saṁtāna –
|