Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3899 | Date: 21-May-1992
તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો
Tāruṁnē tāruṁ tō jīvana, laī jāśē tanē, upara kē nīcē, haiyē ā vāta dharō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3899 | Date: 21-May-1992

તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો

  Audio

tāruṁnē tāruṁ tō jīvana, laī jāśē tanē, upara kē nīcē, haiyē ā vāta dharō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-21 1992-05-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15886 તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો

પાડી સાચા કે ખોટા, બીજાને તો જીવનમાં બની ન જાશે તું તો ઊંચો

સંતોષ ના પામ તું, નથી જાણકારી બીજા પાસે, ના જાણકાર એથી તું બનવાનો

જ્ઞાન નથી જ્યાં પાસે તો તારી, ટકશે શું તારો જ્ઞાની હોવાનો દાવો

જે નથી જ્યાં તો ઊંચો કરી સરખામણી સાથે એની, બનશે ના તું તો ઊંચો

કરી સરખામણી તારી પાપી સાથે, ઊંચકવો છે શું તારે ભી, પાપનો ભારો

મિથ્યા સંતોષ લઈ જીવીશ તું જીવનમાં, જીવનમાં નથી કાંઈ તું પામવાનો

વેરની સાધના નિત્ય કરી જીવનમાં, જીવનમાં નથી કાંઈ પ્રેમ તું પામવાનો
https://www.youtube.com/watch?v=tYM46ZNipzI
View Original Increase Font Decrease Font

તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો

પાડી સાચા કે ખોટા, બીજાને તો જીવનમાં બની ન જાશે તું તો ઊંચો

સંતોષ ના પામ તું, નથી જાણકારી બીજા પાસે, ના જાણકાર એથી તું બનવાનો

જ્ઞાન નથી જ્યાં પાસે તો તારી, ટકશે શું તારો જ્ઞાની હોવાનો દાવો

જે નથી જ્યાં તો ઊંચો કરી સરખામણી સાથે એની, બનશે ના તું તો ઊંચો

કરી સરખામણી તારી પાપી સાથે, ઊંચકવો છે શું તારે ભી, પાપનો ભારો

મિથ્યા સંતોષ લઈ જીવીશ તું જીવનમાં, જીવનમાં નથી કાંઈ તું પામવાનો

વેરની સાધના નિત્ય કરી જીવનમાં, જીવનમાં નથી કાંઈ પ્રેમ તું પામવાનો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tāruṁnē tāruṁ tō jīvana, laī jāśē tanē, upara kē nīcē, haiyē ā vāta dharō

pāḍī sācā kē khōṭā, bījānē tō jīvanamāṁ banī na jāśē tuṁ tō ūṁcō

saṁtōṣa nā pāma tuṁ, nathī jāṇakārī bījā pāsē, nā jāṇakāra ēthī tuṁ banavānō

jñāna nathī jyāṁ pāsē tō tārī, ṭakaśē śuṁ tārō jñānī hōvānō dāvō

jē nathī jyāṁ tō ūṁcō karī sarakhāmaṇī sāthē ēnī, banaśē nā tuṁ tō ūṁcō

karī sarakhāmaṇī tārī pāpī sāthē, ūṁcakavō chē śuṁ tārē bhī, pāpanō bhārō

mithyā saṁtōṣa laī jīvīśa tuṁ jīvanamāṁ, jīvanamāṁ nathī kāṁī tuṁ pāmavānō

vēranī sādhanā nitya karī jīvanamāṁ, jīvanamāṁ nathī kāṁī prēma tuṁ pāmavānō
Scan Image

Gujarati Bhajan no. 3899 by Satguru Devendra Ghia - Kaka

તારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરોતારુંને તારું તો જીવન, લઈ જાશે તને, ઉપર કે નીચે, હૈયે આ વાત ધરો

પાડી સાચા કે ખોટા, બીજાને તો જીવનમાં બની ન જાશે તું તો ઊંચો

સંતોષ ના પામ તું, નથી જાણકારી બીજા પાસે, ના જાણકાર એથી તું બનવાનો

જ્ઞાન નથી જ્યાં પાસે તો તારી, ટકશે શું તારો જ્ઞાની હોવાનો દાવો

જે નથી જ્યાં તો ઊંચો કરી સરખામણી સાથે એની, બનશે ના તું તો ઊંચો

કરી સરખામણી તારી પાપી સાથે, ઊંચકવો છે શું તારે ભી, પાપનો ભારો

મિથ્યા સંતોષ લઈ જીવીશ તું જીવનમાં, જીવનમાં નથી કાંઈ તું પામવાનો

વેરની સાધના નિત્ય કરી જીવનમાં, જીવનમાં નથી કાંઈ પ્રેમ તું પામવાનો
1992-05-21https://i.ytimg.com/vi/tYM46ZNipzI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tYM46ZNipzI

First...389538963897...Last